સ્વાગત ! 26 JULY 2006
July 26, 2006
મેઘધનુષના જુદા જુદા રંગોની મહેફિલ માણવા માટે હું નીલા કડકિયા આપ સૌ વાચક મિત્રોનું સ્વાગત કરું છુ !
Entry Filed under: સાથિયો[અન્યરંગ]. .
10 Comments Add your own
Leave a Comment
Some HTML allowed:
<a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <pre> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>
Trackback this post | Subscribe to the comments via RSS Feed


1.
amit pisavadiya | July 27, 2006 at 10:55 am
ગુજરાતી બ્લોગ જગત મા તમારુ સ્વાગત છે. મેઘધનુષ ના રંગો સમ આપનો બ્લોગ ખીલી ઉઠે એવી આશા…
2.
pallavimistry | July 27, 2006 at 2:48 pm
it’s nice one ,
3.
સુરેશ જાની | July 28, 2006 at 4:04 pm
નીલાબેન,
રીડ ગુજરાતી પર તમારી કોમેંટો તો ઘણી વાંચી છે. પણ આજે તમારો બ્લોગ જોઇને ઘણો આનંદ થયો. ગુજરાતી બ્લોગ જગત વિસ્તરતું જાય છે. આ રીતે આપણે નાના માણસો ગુજરાતી ભાષાની બહુ મોટી સેવા કરી શકીશું. શુભાશિષ …
4.
gujarat1 | July 28, 2006 at 5:59 pm
It’s my first visit to your Blog. So blissful, so maangalik and Shivamay! All good wishes ….. Harish Dave
5.
nilam doshi | July 28, 2006 at 6:44 pm
hi neelaben,
congrats.well done.keep it up.we r always with u.all the best
6.
Neha | July 28, 2006 at 6:59 pm
Dear Neela Aunty,
Pleased to see u, with New Gujju Blog. Header picture is really beautiful.
All post r really spiritual, like to read on web.
And as u’r good writer. in future v ‘ll find good stuff..
Keep it up !!
Neha
7.
Neela | July 28, 2006 at 7:33 pm
પ્રિય વાંચકો,
આપ સૌના શુભાશિષથી તો આ કાર્ય આગળ વધી શકશે. તમારા સૌની શુભેચ્છા બદલ હું ખુબજ આભારી છું.
નીલા
8.
gopal h parekh | July 29, 2006 at 7:59 am
tame gujarati vanchnara maate bahu j saras kam sharu karyu chhe khobe khobe shubhechha
9.
જયશ્રી | July 29, 2006 at 10:05 am
Hello Neela Aunty..
Me being regular reader of readgujarati, I am familier with your name, and contribution..!!
Its really a pleasure in welcoming you to the Gujarati Blog World.
Heartly best wishes… and Congratulations.
10.
SV | July 29, 2006 at 6:46 pm
Congratulations and Welcome to the Gujarati Blogging world. I’ll add your blog to “સંમેલન” ( http://www.forsv.com/samelan/ )