ઊકેલ
August 29, 2006
આજે ભાદરવા સુદ પાંચમ
આજનો સુવિચાર:- માણસ પોતે પોતાનો મિત્ર છે તેમજ શત્રુ છે, શું થવું તેણે નક્કી કરવાનું છે.
ગીતા 6 , 5-6
સૌ જૈન ભાઈઓ તથા બહેનોને મિચ્છામી દુકડમ
ગત અઠવાડિયાની પઝલના જવાબ નીચે મુજબ છે.
1] શ્રાવણ માસ 2] શંકર ભગવાન 3] ભસ્મ 4] અગ્નિ 5] અનંત 6] અર્ક 7] શિવ 8] રુદ્રાક્ષ 9] શ્ર્લોક 10] ઓમ નમઃ શિવાય 11] ભેરવ 12] રુદ્રક 13] સુબ્રહ્મણ્યમ 14] મહાદેવ 15] મહાવિષ્ણુ 16] ધ્યાન 17] જટાપર 18] શ્રીકાંત 19] કામ 20] કાલાગ્નિ 21] આસન 22] કર્ણકુંડલ 23] સ્ફટિક 24] ચૌદમુખી 25] મણકો 26] બાવડે 27] એકસો આઠ પારા 28] ધાતા 29] ગૌમુખી 30] માળા 31] હરગૌરી 32]વિનાયક 33]કંઠે 34]કાને
શ્રી મનવંતભાઈએ નીચે પ્રમાણે જવાબ મોકલી આપ્યાં હતા.
1] ઓમ નમઃ શિવાય 2] શંકર ભગવાન 3] રુદ્ર 4] હરગૌરી 5] અગ્નિ 6] બ્રહ્મ 7] રુદ્રાક્ષ 8] વિષ્ણુ 9] કાલાગ્નિ 10] સુબ્રહ્મણ્યમ 11] ગૌમુખી 12] શ્રીકાંત 13] અનંત 14] શિવ 15] ચૌદમુખી 16] જટાપર 17] ભસ્મ 18] સ્ફટિક 19] ભેરવ 20] ભદ્ર 21] કર્ણ 22] કુંડલ 23] વિનાયક
આ જવાબો મોકલવા બદલ શ્રી મનવંતભાઈને ખૂબજ અભિનંદન.
ૐ નમઃ શિવાય
Entry Filed under: કુંપળ[બાળ સાહિત્ય]. .
2 Comments Add your own
Leave a Comment
Some HTML allowed:
<a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>
Trackback this post | Subscribe to the comments via RSS Feed

1.
manvant | August 30, 2006 at 1:04 am
આપના ઉત્તરો પૈકી નં19 ને 20 એક જ કેમ ?
જવાબોની કુલ સંખ્યા અગાઉથી જ
જ જણાવી હોત તો વધુ શોધ કરવનો અવકાશ મળત ને ?..આભાર .
/
2.
shivshiva | August 30, 2006 at 7:22 am
શ્રી મનવંતભાઈ
ભૂલ બતાવવા બદલ આપનો ખૂબજ આભાર.
આપનો અનુરોધ ધ્યાનમાં રાખી બીજી વખત એ પ્રમાણે કરીશ.
આપનો ખૂબજ આભાર.
નીલા