Archive for September 5th, 2006
ગુરુદેવો ભવઃ
આજે ભાદરવા સુદ બારસ
આજનો સુવિચાર:- શિક્ષણનો હેતુ વિદ્યાર્થીના મગજમાં માહિતીનું ભૂસું ભરવાનો નથી, પરંતુ વિદ્યાર્થીના મનને રૂઢિઓ,માન્યતાઓ, પૂર્વગ્રહો, અભિપ્રાયો વગેરેથી પૂર્ણપણે મુક્ત કરી એને સ્વતંત્રપણે વિચાર કરતો કરવાનો છે.—જે.કૃષ્ણમૂર્તિ
આજે ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનનો જન્મદિવસ એ શિક્ષકદિન તરીકે ઉજવવાય છે.
ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર
ગુરુ સાક્ષાત પરબ્રહ્મ, તસ્મૈ શ્રી ગુરુવે નમઃ
રાગ:- મારુ કલ્યાણ તાલ:તીનતાલ
અપને ગુરુકો મૈં ધ્યાવું
ગુરુકી કૃપાસે સબસુખ પાઉં
નાદ ઔર બ્રહ્મકા જ્ઞાન મૈં પાઉં
સપ્તસૂરોંસેં મનકો સજાઉં
ગુરુકે ચરણ નિત ચિત્ત ધ્યાવું
ૐ નમઃ શિવાય
3 comments September 5, 2006
