સ્તુતિ

September 26, 2006

                     આજે આસો સુદ ચોથ

આજનો સુવિચાર:- યા દેવી સર્વ ભૂતેષુ માતૃરૂપેણ સંસ્થિતા
                           નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમો નમઃ

શરણ્યે વરણ્યે સુકારણ્યપૂર્ણે હિરણ્યોદરાદ્યૈરગમ્યેSતિ પુણ્યે
ભવારણ્યભીતં ચ માં પાહિ ભદ્રે નમસ્તે નમસ્તે નમસ્તે ભવાનિ

રાગ:- યમન તાલ:- કેરવો

વિશ્વંભરી જગદેશ્વરી ગિરિનંદીની જય હો તેરી

હે શંકરી તું રક્ષ મામ પરમેશ્વરી તું પાહી મામ
ભવ તારીણી ભયભંજની ગિરિનંદીની જય હો તેરી
  - વિશ્વંભરી જગદેશ્વરી

હે ત્રિશુલ ષડરિપુ માર દે અજ્ઞાન દૈત્ય માર દે
કરુણાકરી સુખદાયીની ગિરિનંદીની જય હો તેરી
  - વિશ્વંભરી જગદેશ્વરી

જિસને પુકારા પ્યારસે તારા ઉસે સંસારસે
સિંહવાહિની વરદાયિની ગિરિનંદીની જય હો તેરી
  - વિશ્વંભરી જગદેશ્વરી

મોહે પ્રેમકા તું દાન દે મોહે ભક્તિ દે મા તું જ્ઞાન દે
આનંદમયી હે ભગવતી ગિરિનંદીની જય હો તેરી
                                         - વિશ્વંભરી જગદેશ્વરી

 

રાગ – ગુર્જર તોડી તાલ – તીનતાલ

રક્ષા કરો જગદંબા ભવાની
નિસદિન રટું હું તો અંબા અંબા અંબા

વર્ણ વિવર્ણ વિવિરમે વાણી
ચૌદ ભુવનની હે મહારાણી
નિસદિન રટું હું તો અંબા અંબા અંબા
  - રક્ષા કરો જગદંબા

અંતરમાં તું અંતરયામી
વિશ્વ સ્વરૂપે વિશ્વ સમાણી
ખમ્મા તમને માડી ઘણી ખમ્મા ખમ્મા ખમ્મા
 -રક્ષા કરો જગદંબા

                        જય અંમ્બે

Entry Filed under: મંજીરા[ભજન]. .

5 Comments Add your own

  • 1. SV  |  September 27, 2006 at 5:43 am

    I love “આજનો સુવિચાર” section. Thanks for sharing…

  • 2. ashalata  |  September 27, 2006 at 9:10 pm

    suvichar and stuti NICE

    jay ambe
    ashalata

  • 3. manvant  |  September 28, 2006 at 11:37 pm

    બેના ! આટલો સરસ શ્લોક ને વિશ્વંભરી શામાંથી મેળવ્યાં ? મને જરા
    જણાવવાની કૃપા કરશો ?………મનવંત.

  • 4. dilip  |  October 8, 2006 at 1:02 am

    hi jay ambe to all
    i would like to have vishmbhari stuti how to find please let me know
    dilip no batha ne jay ambe

  • 5. dilip  |  October 8, 2006 at 1:03 am

    let me know dilipbsharma@yahoo.co.uk

Leave a Comment

Required

Required, hidden

Some HTML allowed:
<a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


વિભાગો

Recent Comments

Vital Patel on બે કવિતા
pragnaju on ગુરૂપૂર્ણિ…
manvant on આજના એસ.એ…
pragnaju on આજના એસ.એ…
પંચમ શુ… on આજના એસ.એ…

Recent Posts

Archives

Calendar

September 2006
M T W T F S S
« Aug   Oct »
 123
45678910
11121314151617
18192021222324
252627282930  

વાચક સંખ્યા

નિરીક્ષણ

ધબકારનાં ધબકતા હૈયા

Image Hosted by ImageShack.us

Links

Feeds

Flickr Photos

tu hermana

More Photos