મા સરસ્વતી [મુક્તપંચિકા] [આરોહણ]
September 30, 2006
આજે આસો સુદ આઠમ [માતાજીનો હવન]
આજનો સુવિચાર:- યા કુંદેન્દુતુષારહાર ધવલા, યા શુભ્રવસ્ત્રાવૃતા
યા વીણાવરદણ્ડ્મણ્ડિતકરા યા શ્વેતપદ્માસના

સ્વરોની દેવી
વીણાધારિણી
નિત નામ જપું હું
સંગીત તણું
એવું ગીત દે
ભક્તિતણું
મુને જ્ઞાન દે
પ્રેમતણું વર દે
કરુણા કર
વરદાયીની
મેઘધનુષી
ઓઢી ચુંદડી
મા સોળે શણગાર
સખીઓ સંગ
ગરબે ઘુમે
પરમેશ્વરી
ગિરીનંદિની
હે મહિષમર્દિની
સિંહવાહિની
જય હો તેરી
વિરાટ કેરો
ગરબો ઘુમે
લટક મટકતી
ચાલે ચાલતી
મોરી અંબે માત
જગદીશ્વરી
ભવતારીણી
પ્રેમતણું વર દે
જગજીવની
તુ પાહી મામ
જય અમ્બે જય ભવાની
Entry Filed under: Uncategorized. .
5 Comments Add your own
Leave a Comment
Some HTML allowed:
<a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>
Trackback this post | Subscribe to the comments via RSS Feed


1.
Alpesh Dharia | September 30, 2006 at 4:42 pm
Great Work. Keep it up. All the best.
2.
Mrugesh shah | October 1, 2006 at 9:17 pm
સુંદર મુકતપંચિકા છે. નિત્ય સંગીત દ્વારા સરસ્વતીદેવીની ઉપાસના કરવાની માંગ અને તે પણ ગીત દ્વારા, એ સુંદર ભાવ રજૂ કરે છે.
ખૂબ ખૂબ ધન્યવાદ. નીલા આન્ટી.
3.
હરીશ દવે | October 7, 2006 at 12:12 pm
તમારી સર્જન શક્તિ ખીલતી જાય છે.
સહજ રીતે તમે મુક્તપંચિકામાં તમારો ભાવ મૂકી શકો છો. મને ખૂબ ખુશી થાય છે તમારી મુક્તપંચિકાઓ વાંચીને.
અભિનંદન. … હરીશ દવે અમદાવાદ
4.
anonymous | February 8, 2007 at 2:02 am
gud work
5.
shivshiva | February 8, 2007 at 10:10 am
Thank you to visit blog
But what about name ? how can I address You? Pls. name
Neela Kadakia