શુભેચ્છાઓ

October 20, 2006

                            આજે આસો વદ ચૌદસ [કાળી ચૌદસ]

આજનો સુવિચાર:- દરેક દિવસને ઉત્સાહથી ભરી દો. કાલ કરે સો આજ, આજ કરે સો અબ.

 પ્રિય વાંચકો

આપ સૌને દિપાવલીની શુભેચ્છાઓ
નવાવર્ષની શુભકામનાઓ

 

અભિનંદન અભિનંદન નૂતન વર્ષનાં અભિનંદન
અબીલ ગુલાલ ને અક્ષત કુમકુમ અર્ચનફૂલ ચંદન

નવલવર્ષમાં નવયુગ પગલે એક જ હો ચિંતન
દુઃખ જજો ને સુખી થજો સૌ જ્ઞાન વધે ચિતવન

ધર્મ ધર્મનાં ભેદ ટળે ને સંપ બને સર્જન
દ્વેષ ક્લેષ અવશેષ રહે નહી એવું હો વર્તન

વિચાર વર્તન વાણી મહી કદી આવે નહીં ઘડપણ
યાવત ચંદ્ર દિવાકર યૌવન રહે થનગન થનગન

આપ સૌ ને નીલાનાં નૂતન વર્ષાભિનંદન

                              ૐ નમઃ શિવાય

Entry Filed under: સાથિયો[અન્યરંગ]. .

7 Comments Add your own

  • 1. manvant  |  October 21, 2006 at 12:04 am

    બેના ! આપની ભાવનામાં મારી પણ ઉમેરી
    સૌનું કુશળક્ષેમ ઇચ્છું છું.શુભં ભવતુ !

  • 2. nilam doshi  |  October 21, 2006 at 9:53 am

    વચલા બહેન ની શુભ કામના અને ભાવનાઓમાં નાની બહેન તો સામેલ હોય જ ને?
    નવુ વરસ મુબારક હો
    આજ મુબારક,કાલ મુબારક
    દરિયા જેટલું વહાલ મુબારક.

  • 3. amit pisavadiya  |  October 22, 2006 at 12:45 pm

    નૂતન વર્ષાભિનંદન નીલા આન્ટી.
    સાલ મુબારક.
    HAPPY NEW YEAR :)

  • 4. Editor  |  October 22, 2006 at 7:46 pm

    નવા વર્ષના અભિનંદન અને સાલમૂબારક આન્ટી.

    બહુ સરસ કાવ્ય બનાવ્યું છે. મજા પડી ગઈ !

    આપના સૌ પરિવાર જનોને નવા વર્ષની વધાઈ.

  • 5. વિવેક  |  October 23, 2006 at 9:29 pm

    નૂતન વર્ષાભિનંદન….

  • 6. manvant  |  October 23, 2006 at 11:53 pm

    કાલ કરે સો આજ કર :આજ કરે સો અબ:
    ઐસી ઘરી ન આયેગી: બહુરિ કરેગા કબ ?
    બેના આગળ કહું કે ?
    આજ કરે સો કાલ કર:કાલ કરે સો પરસોં :
    ઇતની જલ્દી ક્યા પડી હૈ ?જીના હૈ બરસોં !

  • 7. Urmi Saagar  |  October 24, 2006 at 6:03 am

    સાલ મુબારક નીલાઆંટી!!
    નવાં વર્ષની ખૂબ ખૂબ મંગલ શુભકામનાઓ….

Leave a Comment

Required

Required, hidden

Some HTML allowed:
<a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


વિભાગો

Recent Comments

joshi kanaiyalal on આજનો સુવિ…
Chandra Patel on બે કવિતા
નેટ જગત… on ઓળખ
Snehal Patel on બે કવિતા
CHANDRAVADAN MISTRY on કિચન ટીપ્…

Recent Posts

Archives

Calendar

October 2006
M T W T F S S
« Sep   Nov »
 1
2345678
9101112131415
16171819202122
23242526272829
3031  

વાચક સંખ્યા

નિરીક્ષણ

ધબકારનાં ધબકતા હૈયા

Image Hosted by ImageShack.us

Links

Feeds