Comments on: HAPPY VALENTINE DAY [વસંતોત્સવ]

By: pravinash1
પ્રેમના મોલ ન હોય

પ્રેમ ને રંગ ન હોય

પ્રેમને સ્વાદ ન હોય

પ્રેમને ગંધ ન હોય

પ્રેમ તો બસ પર્વતમાં થી

નીકળતાં ઝરણાં સમાન છે.

બસ વહ્યાં જ કરે ન ખબર

હોય તેને દિશાની, કે ન

ખબર હોય તેને ગતિની.

By: Amit pisavadiya
હું પડ્યો છું પ્રેમમાં કે તું પડી છે પ્રેમમાં,

કે પછી એવું નથી ! બંને છીએ કંઇ વહેમમાં…

ચાલ જો મક્કમ હશે તો માર્ગ પણ બનશે સરળ

જીંદગી નહિતર જવાની જેમમા ને તેમમાં.

એ ભલે પીગળે પરંતુ રાખ થઇ શકતું નથી

આગ કરતા છે જુદી શક્તિ હ્રદયના હેમમાં.

ચાલ ભુલી જઇએ એ જે કંઇ હતુ જે કંઇ નથી

ચાલ આદમ આપણે પડીએ ફરીથી પ્રેમમાં…

હું પડ્યો છું પ્રેમમાં કે તું પડી છે પ્રેમમાં,

કે પછી એવું નથી ! બંને છીએ કંઇ વહેમમાં…

By: nilam doshi
પ્રેમથી અપણે બધા છલકાઇ ગયા…

સરસ ભાગ્યશાળી જ પ્રેમથી છલકાઇ શકે ને?

By: સુરેશ જાની
સરસ અભિવ્યક્તિ

હું પડ્યો છું પ્રેમમાં કે તું પડી પ્રેમમાં?

કાં એવું નથી, બંને પડ્યાં છીએ વ્હેમમાં !’

મારું બહુ જ ગમતું  મનહર ઉધાસે ગાયેલું ગીત.

થોડો સુધારો સૂચવું ?

હું પડ્યો છું પ્રેમમાં કે તું પડી છે પ્રેમમાં?

શું નથી એવું જ કે , બંને છીએ કંઇ વ્હેમમાં !’

By: vishwadeep
it’s very nice.  You also have great happy valentine’s day !!