અમારૂં પ્રથમ પુષ્પ
March 6, 2007
આજે ફાગણ વદ બીજ
આજનો સુવિચાર:- પોતાનો અહમ પોષવા દલીલમાં ન ઊતરશો.
હેલ્થ ટીપ્સ:- વધુ પડતી ચરબીયુક્ત પદાર્થ લેવાનું ટાળો અને તાજા ફળો, સલાડ, ફણગાવેલાં કઠોળ,દૂધ દહીં, લીલા શકભાજી, થોડા સૂકોમેવાનું સેવન કરો.
6/3/1971માં અમારા બાગનું પ્રથમ ફૂલ એટલે મારા મોટા દિકરા ‘કવન’નો જનમ થયો હતો. સ્ત્રીત્વની પરાકષ્ઠા એટલે માતૃત્વ. કેટલું હર્યું ભર્યું જીવન લાગતું હતું !! સેતુ સમા દીકરાના આગમને અમને સાતમા આસમાને પહોંચાડી દીધાં હતાં.

29/5/1971 ના દિવસે
કુટુંબની બીજી પેઢીનું પ્રથમ પુષ્પ હોવાને કારણે સહુનો પ્રિય ‘કવન’
1993માં ઑસ્ટ્રેલિયા વધુ અભ્યાસ કરવા લીધેલી વિદાય
દિકરાની પ્રગતિને આડે ન આવવાનાં નિર્ણયે હૃદયે પથ્થર મૂકી દીધેલી વિદાય.

22/1/1996માં મનપસંદ પાત્ર ‘બીના’ સાથે લગ્ન બાદ કૅનેડા સ્થિત થયો.

હવે તેની બે કળીઓ પૂજા અને જિષા સાથે ખુશહાલ છે.
દિકરા જીંદગીમાં ખૂબ ખૂબ પ્રગતિ કરો અને ખૂબ આગળ વધો એવાં અમારા હૃદયપૂર્વક આશિષ.
MANY MANY HAPPY RETURN OF THE DAY
HAPPY BIRTHDAY
આવેલી ક્ષણો
માણો, જીદગી
કેરી ક્ષણો પ્રભુની
આશિષ માની
શીરે ચઢાવો.
તેં મને માતૃત્વ બક્ષવા બદલ હું તારી ખૂબ આભારી છું.
ૐ નમઃ શિવાય
Entry Filed under: ગાથા[માહિતી]. .
15 Comments Add your own
Leave a Comment
Some HTML allowed:
<a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <pre> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>
Trackback this post | Subscribe to the comments via RSS Feed


1.
Mrugesh shah | March 6, 2007 at 6:44 pm
શ્રી કવનભાઈને જન્મ દિનની ખૂબ ખૂબ શુભકામનાઓ. આપના કાર્યોની સુવાસ ચોતરફ ફેલાય અને મહેક પ્રસરાવે તેવી અભ્યર્થના.
2.
chetu | March 6, 2007 at 6:55 pm
Many Many Happy Returns Of The Day..! HAPPY BIRTHDAY..!
3.
arvind1uk | March 6, 2007 at 6:55 pm
કવનભાઈને જન્મ દિવસ નિમિત્તે ઘણી ઘણી શુભ કામનાઓ.
4.
વિવેક | March 6, 2007 at 6:57 pm
મારાથી ગણીને દસ દિવસ જ મોટા કવનને જન્મદિનની હાર્દિક બધાઈઓ…
5.
nilam doshi | March 6, 2007 at 7:01 pm
જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ.
જીવનની હર ક્ષણ ખુશીથી છલકતી રહે
દીકરીના કેફ સાથે જિંદગી મલકતી રહે
જીવનબીના બજતી રહે હરદમ
હસતા રહો,હસાવતા રહો
જીવનપથ પર સદા પ્રગતિ કરતા રહો
કૈલાસની આશિષ સદા સાથ રહે
મંગલમય હો તવ પથ
ઉજાગર હો તવ જીવનપથ.
6.
Sudhir Kadakia | March 6, 2007 at 7:42 pm
Dear Kabu,
MANY MANY HAPPY RETURN OF THE DAY
HAPPY BIRTHDAY
MAY GOD GIVE LONG & HAPPY LIFE TO YOU & OUR FAMILY & FULLFIL ALL YOUR & OUR DREAMS.
LOVE YOU,
MUMMY-DADDY
7.
ઊર્મિસાગ&hellip | March 6, 2007 at 9:44 pm
Happy Birthday to Kavan! Many happy returns of the day….
8.
વિશ્વદીપ &hellip | March 6, 2007 at 11:28 pm
આપના કુટુંબાની ફૂલવાડી મહેકતી રહે, કિલ્લોલ કરતી કોયલ સદા મીઠું કુંજન કરતી રહે.. એજ શુભ-ભાવના સાથે કવન ને મારા તરફથી, “ફૂલવાડી “તરફથી જન્મદીન ની ઘણી ઘણી શુભ કામના..
9.
Suresh Jani | March 7, 2007 at 10:25 am
तुम जियो हजारों साल , सालके दिन हो पचास हजार !
10.
sonal | March 7, 2007 at 5:08 pm
Very Happy Birthday to Kavan.May God Bless U.I would like to also Congratulate Nila fai and Sudhir Fua on this occasion,who have instilled very good values in their kids and so they can be proud of their kids today,who are very successful in their own lives.
11.
હરીશ દવે | March 8, 2007 at 8:38 am
અંગત કૌટુંબિક વાતની કેવી સરસ રજૂઆત! માતૃત્વ દૈવી વરદાન છે. માની ભાવનાને મુક્તપંચિકામાં સરસથી મઢીછે, નીલાબહેન!
ચિ. કવનને શુભેચ્છાઓ! … ….. હરીશ દવે અમદાવાદ
12.
mama, mami | March 11, 2007 at 7:22 am
many happy returns of the day
mama, mami
13.
sarvangi kadakia | March 11, 2007 at 10:17 am
jsk.wish u HAPPY BIRTHDAY to kavan bhai,and wish u a GREAT sucess in your life.-pankaj kadakia &family.
14.
Kavan | March 17, 2007 at 10:48 pm
Very good memories. Can’t remember my first great photo.
Good job mum.
Kavu
15.
Kavan | March 17, 2007 at 10:50 pm
Thanks to all who have wished me on my birthday.
May god bless you and your family.
Kavan, Bina, Pooja & Jisha