ગુજરાતી સાહિત્ય વાયા બ્લોગ્સ

April 1, 2007

                              આજે ચૈત્ર સુદ ચૌદસ

આજનો સુવિચાર:- આત્મજ્ઞાન, આત્મમાન અને અને આત્મસંયમ દ્વારા જ આપણને સર્વોપરી     સત્તા પ્રાપ્ત થાય છે. માણસે પોતાની જાત ઉપર મેળવેલો વિજય એ જ તેનો સૌથી બહાદુરી ભરેલો વિજય છે.  —– જવાહરલાલ નહેરુ

હેલ્થ ટીપ્સ:- ખજૂરના ઉપયોગથી કમરના દુઃખાવા પર રાહત મળે છે તેમજ પથરી મટાડવામાં મદદ કરે છે.

દિવ્ય ભાસ્કરમાં ગુજરાતી મહેફિલ

 

    અગ્રગણ્ય ગુજરાતી વર્તમાનપત્ર દિવ્ય ભાસ્કરની આજે રવિવાર, 01/04/2007 ની મુંબઈની આવૃત્તિમાં ગુજરાતી બ્લોગિંગના સમાચાર છે.

રવિવારની   ‘દિવ્યભાસ્કર SUNDAY ‘   વિશેષ પૂર્તિના 8મા પાના પરના આ આર્ટિકલનું  શીર્ષક છે: ગુજરાતી સાહિત્ય વાયા બ્લોગ્સ.

આશિષ વશી અને તિર્થલ બોદરના આ માહિતીપ્રદ આર્ટિકલમાં ગુજરાતી નેટ જગતની વિવિધ પ્રવૃત્તિઓની ઝાંખી થઈ શકે છે.

આ ઉપરાંત બીજાં ઘણા બ્લોગ્સ વાંચવા જેવાં છે, જેવાં કે ‘તણખા’, ‘શ્રીજી’, ‘પરમ સમીપે [એની જ્ગ્યાએ મેઘ સમીપે લખાયુ છે.]‘, ‘સૂર સરગમ’,’ ફુલવાડી’ , ‘ હાસ્ય દરબાર’, ‘તુલસીદલ’, ‘બંસીનાદ’, ‘સ્વરાંજલી’,’ મન માનસ અને મન,’ મન સરોવર’, ’કસુંબલ રંગનો વૈભવ’, વગેરે અનેક બ્લોગ્સ છે.

                                    

                                           ૐ નમઃ શિવાય

Entry Filed under: ગાથા[માહિતી]. .

5 Comments Add your own

  • 1. chetu  |  April 1, 2007 at 5:44 pm

    આપે યાદ કરી ને * શ્રીજી * અને * સુર~સરગમ * નાં નામો અંહી મુક્યા તે બદલ ખુબ ખુબ આભાર..!!!

    Reply
  • 2. Sarjeet  |  April 2, 2007 at 12:51 am

    ‘તણખા’ નામ મુકવા માટે પણ આભાર દાદી :D

    Reply
  • 3. nilam doshi  |  April 2, 2007 at 6:19 am

    એને પણ ખબર પડી ગઇ હશે..કે આ બને તો બહેનો છે.એટલે મેઘ સમીપે..લખ્યું હશે..મેઘધનુષની જેમ…

    બરાબ્રર ને?

    Reply
  • 4. પ્રતીક ના&hellip  |  April 2, 2007 at 3:23 pm

    ખુબ ખુબ અભિનંદન…

    આજ રીતે આપણે ભેગા થઈ ને “ગુજરાતી સાહિત્ય” ને લોકો સમક્શ લાવવું જોઈએ…

    હું ઈચ્છા રાખુ છુ કે આવતા વખતે મારા blog નુ પણ હોઈ…

    Reply
  • 5. Kartik Mistry  |  April 2, 2007 at 6:09 pm

    મિત્રો,

    આખો લેખમેં ફોટા સ્વરૂપે મૂક્યો છે.

    જુઓ: http://kartikm.wordpress.com/2007/04/02/

    Reply

Leave a Comment

Required

Required, hidden

Some HTML allowed:
<a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <pre> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


શોધખોળ

આભાર

nandani on ઓસડિયા
Junagadh on શિવશિવાને સાનિધ્યે
Health Care Tips on પ્રેરક પ્રસંગો
pragnesh on પ્રેરક પ્રસંગો
Sasan Gir on ઘૈડા ન હોય તો ગાડા પાછા વ…

તાજેતરમાં લખાયેલુ

મહિનાની નોંધણી

તારીખીયુ

April 2007
M T W T F S S
« Mar   May »
 1
2345678
9101112131415
16171819202122
23242526272829
30  

ભલે પધાર્યા

નિરીક્ષણ

ધબકારનાં ધબકતા હૈયા

Image Hosted by ImageShack.us

RSS ગીત ગુંજ

free counters