રવિન્દ્રનાથ ઠાકુર

May 8, 2007

આજે  વૈશાખ વદ છઠ

 આજનો સુવિચાર:- આપઘાત, ચોરી,પરદારાગમન એ ત્રણ શારીરિક પાપોને હંમેશા ત્યજવા.  કુલિનચંદ્ર યાજ્ઞિક

હેલ્થ ટીપ્સ:- પેટના ગેસ પર કે ગઠિયા વા પર મેથીની ભાજીનું નિયમિત સેવન ફાયદાકારક છે.

                   રવિન્દ્રનાથ  ઠાકુર 


| View Show | Create Your Own

      પ્રખર રાષ્ટ્રપ્રેમી, આપણા દેશના રાષ્ટ્રગીત જનગણમનના રચયિતા કવિશ્રી રવિન્દ્રનાથ ઠાકુરનો આજે 8/5/1861માં બંગાળના એક નાના ગામમાં થયો હતો. તેમણે અપૂર્વ સંસ્થા શાંતિનિકેતનની સ્થાપના કરી હતી. 1931માં તેમણે લખેલાઅપૂર્વ કાવ્યસંગ્રહ ગીતાંજલીને નોબેલ પુરસ્કાર મળ્યો હતો. તેમણે હજાર જેટલાં ગીતો, કાવ્યો, નાટક, નવલકથા, નિબંધો, પ્રવાસવૃત્તાંત વગેરે લખ્યા હતા.

  

                રવિન્દ્રવાણી

જીવન જ્યારે સૂકાઈ જાયકરૂણાધારાએ આવોસકલ માધુરી છિપાઈ જાયે

ગીત સુધારસે આવો

 કર્મનાં જ્યારે કાળા વાદળગરજી ગગડી ઢાંકે સૌ સ્થળહૃદય આંગણે હે નિરવનાથ

પ્રશાંત પગલે આવો

 મોટું મન જ્યારે નાનું થઈ જાયખૂણે ભરાયે તાળું દઈ જાયતાળું તોડી હે ઉદારનાથ

વાજંતા ગાજંતા આવો

 કામ ક્રોધનાં આકરા તોફાનઆંધળા કરી ભૂલાવે ભાનસદા જાગત પાપ ધુવંતવિજળી ચમંકતા આવો 

                                        નમઃ શિવાય

Entry Filed under: ગાથા[માહિતી]. .

5 Comments Add your own

  • 1. વિવેક  |  May 8, 2007 at 11:39 am

    સુંદર માહિતી…. આભાર… ગીતાંજલિની એક સુંદર કાવ્યરચના સુરેશ દલાલના ગીત અનુવાદ સહિત આપ અહીં માણી શકો છો:

    http://layastaro.com/?p=737

  • 2. Jugalkishor  |  May 8, 2007 at 1:33 pm

    છેલ્લે છેલ્લે તેમણે ઉત્તમ ક્ક્ષાનાં ચીત્રો આપ્યાં હતાં.

    ગાંધીજીએ એમને ‘ગુરુદેવ’નું બીરુદ આપ્યું હતું. તેઓ ગુજરાતમાં હતા ત્યારે સૌ પ્રથમ વાર મૃગજળ જોયું હતું !

    ટાગોર આપણું મહામુલું ધન છે. એને યાદ કરવા અને યાદ કરાવવા બદલ આભાર.

  • 3. વિશ્વદીપ બારડ  |  May 8, 2007 at 4:08 pm

    કામ ક્રોધનાં આકરા તોફાનઆંધળા કરી ભૂલાવે ભાનસદા જાગત પાપ ધુવંતવિજળી ચમંકતા આવો

    It’s a beautiful Geet.. I love it..

  • 4. naraj  |  May 9, 2007 at 8:03 pm

    thanx for good imformation about gurdev ravindranath

  • 5. pravinash1  |  May 14, 2007 at 9:58 pm

    જિવન રસ સુકાઈ જાય કરૂણાની ધારાએ આવો
    પુજ્ય રવીન્દ્રનાથ ટાગોર કેવી સુંદર વાત કરે છે.
    વાહ——

Leave a Comment

Required

Required, hidden

Some HTML allowed:
<a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


વિભાગો

Recent Comments

Vital Patel on બે કવિતા
pragnaju on ગુરૂપૂર્ણિ…
manvant on આજના એસ.એ…
pragnaju on આજના એસ.એ…
પંચમ શુ… on આજના એસ.એ…

Recent Posts

Archives

Calendar

May 2007
M T W T F S S
« Apr   Jun »
 123456
78910111213
14151617181920
21222324252627
28293031  

વાચક સંખ્યા

નિરીક્ષણ

ધબકારનાં ધબકતા હૈયા

Image Hosted by ImageShack.us

Links

Feeds

Flickr Photos

work in progress

More Photos