Archive for October 12th, 2007

એ ટુ ઝેડમાં માતાજી

આસો સુદ એકમ [આજથી નવરાત્રીનો આરંભ]

 આજનો સુવિચાર:- ભગવાનના નામના બીજરોપી પ્રેમના જ કાર્યો કરશે તો પ્રેમનું બીજ ઊગીને વિકસવા માંડશે.

                                                         – ગુરુ નાનક

 હેલ્થ ટીપ્સ:- ભાતનાં ઓસામણમાં ચંદન ઘસીને મધ અને સાકર સાથે પીવાથી ઍસીડિટી તેમ તરસની વ્યાધિ દૂર થાય છે. 

       

       શક્તિનો શાબ્દિક અર્થ છે સામર્થવાન હોવું. શક્તિ ત્રણ પ્રકારની હોય છે. પ્રભાવથી, ઉત્સાહથી અથવા મંત્રથી ઉત્પન્ન થયેલી હોય. પુરાણોમાં આ શક્તિ ઘણા નામે પ્રચલિત છે. આજનાં આધુનિક જમાના પ્રમાણે આપણે માતાજીને એ ટુ ઝેડમાં પારખીએ.    

અંબાજી

બી બહુચરાજી

સી ચામુંડા

ડી દુર્ગા

ઈશાની

એફફૂલમા

જી ગૌરી

એચ હરસિદ્ધ

આઈ ઈન્દ્રાણી

જે  – જગદંબા

કે  – કાલી

એલ  – લક્ષ્મી

એમ મા મેઘા

એન  – નારસિંહી, નર્મદા

ૐ શ્રીજયમાઈ

પી  – પરિમ્બા

ક્યુ  –કામાક્ષી

આર રાધા

એસ શ્રી સ્વાધા

ટી  – તારા

યુ  – ઉર્વશી, ઉમા

વી  – વારાહી

ડબ્લ્યુ વાઘેશ્વરી

એક્સ  – ક્ષમવાય  – યમુના

ઝેડ  – ઝંબિકા                    -

——– સંકલિત     

                                                                  ૐ નમઃ શિવાય


7 comments October 12, 2007


વિભાગો

Recent Comments

Vital Patel on બે કવિતા
pragnaju on ગુરૂપૂર્ણિ…
manvant on આજના એસ.એ…
pragnaju on આજના એસ.એ…
પંચમ શુ… on આજના એસ.એ…

Recent Posts

Archives

Calendar

October 2007
M T W T F S S
« Sep   Nov »
1234567
891011121314
15161718192021
22232425262728
293031  

વાચક સંખ્યા

નિરીક્ષણ

ધબકારનાં ધબકતા હૈયા

Image Hosted by ImageShack.us

Links

Feeds

Flickr Photos

tu hermana

More Photos