એ ટુ ઝેડમાં માતાજી
October 12, 2007
આસો સુદ એકમ [આજથી નવરાત્રીનો આરંભ]
આજનો સુવિચાર:- ભગવાનના નામના બીજરોપી પ્રેમના જ કાર્યો કરશે તો પ્રેમનું બીજ ઊગીને વિકસવા માંડશે.
– ગુરુ નાનક
હેલ્થ ટીપ્સ:- ભાતનાં ઓસામણમાં ચંદન ઘસીને મધ અને સાકર સાથે પીવાથી ઍસીડિટી તેમ તરસની વ્યાધિ દૂર થાય છે.
શક્તિનો શાબ્દિક અર્થ છે સામર્થવાન હોવું. શક્તિ ત્રણ પ્રકારની હોય છે. પ્રભાવથી, ઉત્સાહથી અથવા મંત્રથી ઉત્પન્ન થયેલી હોય. પુરાણોમાં આ શક્તિ ઘણા નામે પ્રચલિત છે. આજનાં આધુનિક જમાના પ્રમાણે આપણે માતાજીને એ ટુ ઝેડમાં પારખીએ.
એ—અંબાજી
બી – બહુચરાજી
સી – ચામુંડા
ડી – દુર્ગા
ઈ – ઈશાની
એફ—ફૂલમા
જી – ગૌરી
એચ – હરસિદ્ધ
આઈ – ઈન્દ્રાણી
જે – જગદંબા
કે – કાલી
એલ – લક્ષ્મી
એમ – મા મેઘા
એન – નારસિંહી, નર્મદા
ઓ – ૐ શ્રીજયમાઈ
પી – પરિમ્બા
ક્યુ –કામાક્ષી
આર –રાધા
એસ – શ્રી સ્વાધા
ટી – તારા
યુ – ઉર્વશી, ઉમા
વી – વારાહી
ડબ્લ્યુ— વાઘેશ્વરી
એક્સ – ક્ષમવાય – યમુના
ઝેડ – ઝંબિકા -
——– સંકલિત
ૐ નમઃ શિવાય
Entry Filed under: સાથિયો[અન્યરંગ]. .
7 Comments Add your own
Leave a Comment
Some HTML allowed:
<a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <pre> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>
Trackback this post | Subscribe to the comments via RSS Feed


1.
chetu | October 12, 2007 at 3:52 pm
એક્દમ સરસ રીતે માતાજી નો પરીચય એ ટૂ ઝેડ માં આપ્યો છે.!
2.
મગજના ડોક&hellip | October 12, 2007 at 9:15 pm
NICE A TO Z
ON IST DAY OF NAVARTRI…….
YOU DID IT AGAIN.
HAPPY MAGHDHUSHY AND YOU THE BLOGER !
3.
Chirag Patel | October 13, 2007 at 12:36 am
Very nice list! I will store it for me.
4.
neetakotecha | October 13, 2007 at 10:50 pm
અરે neela ben ખુબ જ સરસ અને ખુબ જ સુંદર્
આ એ ટુ ઝેડ તો ખુબ જ સરસ છે.
એક વાર બોલીયે તો એમ લાગે જાણૅ માતાજી ની સ્તુતી બોલાઈ ગઈ.
ખુબ જ સુંદર.
5.
manvant | October 14, 2007 at 1:12 am
વાહ વાહ બેના ! સુંદર સંકલન છે.
6.
Pinki | October 14, 2007 at 3:36 pm
NICE ONE…………!!
7.
hiral | January 5, 2008 at 6:27 am
Readig little late but i am allowed to comment freely ;
I would say now we don’t have to tell kids A for apple but A for Ambaji…..and so on.Thanks for your new version of ABC