જબ V met

November 24, 2007

આજે કારતક સુદ પૂનમ [ત્રિપુરારી પૂનમ, નાનક જયંતી]

આજે તો સુવિચાર તો આપે અમને આપવાનો છે.

આજે હેલ્થટીપ્સ પણ આપે અમને આપવાની છે

કારણ

જબ V met


| View Show | Create Your Own 

40 વર્ષ પહેલા

    અમે મળ્યાં. એ જમાનામાં લવ મેરેજનો વિચાર મુશ્કેલ ન હતો પણ વડીલોને સ્વીકારવાનું અઘરૂં હતું. પણ પછી એક સમય એવો આવ્યો કે વડીલો તૈયાર થઈ ગયાં અને પરિણામે 24/11/1968માં લગ્ન થઈ ગયાં.

જબ V met

1971માં કવનનો જન્મ થયો. અને અમે ખૂશખૂશાલ અને કુટુંબનું પણ પ્રથમ પુષ્પ. એટલે ચોમેર આનંદ ઉલ્હાસનું વાતાવરણ. ત્યાર બાદ 1974માં તપનનો જન્મ. બંને ભાઈઓ વચ્ચે ખૂબ તાલમેલ. બંને સાથે સાથે મોટા થયાં

જબ V met

25મો લગ્ન દિવસ પણ ધામધૂમથી ઉજવાયો. 1993માં કવન ઑસ્ટ્રેલિયા વધુ ભણતર માટે ગયો. 1996માં કવન ને બીનાનાં લવમેરેજ થયાં. આટલા વર્ષ પછી લવમેરેજનું વિરોધ વગરનું લગ્ન.

જબ V met

1997માં તપન પણ અમેરિકા વધુ અભ્યાસ માટે રવાના થયો. 1999માં તપન અને શીતલનાં લવમેરેજ થયાં. આમ અમારા લવમેરેજની પ્રથા મારા બાળકોમાં કાયમ રહી. ત્યારબાદ તો કુટુંબની વૃદ્ધિ.

જબ V met

કવન,બીના, પૂજા, જીષા

તપન,શીતલ,ઈશ,રીચા.

અમારા સૌ વતી સહુને

                                              ૐ નમ: શિવાય

Entry Filed under: સાથિયો[અન્યરંગ]. .

16 Comments Add your own

  • 1. Tapan  |  November 24, 2007 at 1:34 pm

    execellent one…..

    Many Many Happy Returns of the Day Mom and Dad….

    Happy Aniversery Dada & Dadi

    Love

    Ish & RIcha
    Tapan & Sheetal

    Reply
  • 2. pravinash1  |  November 24, 2007 at 8:22 pm

    એય નીલાબેન અને સુધીર ખૂબ ખૂબ અભિનંદન.
    નીલાબેન આ સુધીર મને યાદ છે. આ વખતે
    તને મળાયું નહી.

    Reply
  • 3. manvant@aol.com  |  November 24, 2007 at 11:34 pm

    40 વર્ષની શરુઆતનો દિવસ કેવો હશે એ જાણવાનુ સ્વાભાવિક કુતૂહલ થયું.
    પ્રેમની શરુઆત તો ખૂબજ ઉત્સાહજનક હોય ! થઇ જાય છે….કરાતો નથી.
    અરે વાહ ! ત્રણ ત્રણ પ્રેમ-લગ્નો ?………બધાંને હાર્દિક અભિનન્દનો !
    બધાં ભૂલકાંને આશિર્વાદ! સૌ દીર્ઘાયુ થાઓ ! સુખી થાઓ,સંપીને જીવો !

    Reply
  • 4. Shah Pravinchandra K  |  November 25, 2007 at 1:37 am

    આવ ભાઈ હરખા આપણે બેઉ સરખા.
    આમ તો જુદા જુદા, તો યે ક્યાં નોખા.

    Reply
  • 5. chetu  |  November 25, 2007 at 4:13 am

    અંત:કરણ ની ખૂબ ખૂબ શુભેછાઓ…. દીદી…!.. આપના જીવનનું મેઘધનુષ કાયમ ર્‍ંગો થી સજેલુ રહે..!..

    Reply
  • 6. shivshiva  |  November 25, 2007 at 7:16 am

    આપના આશીર્વાદ અને શુભેચ્છાઓ બદલ ખૂબ ખૂબ આભાર.

    નીલા
    સુધીર

    Reply
  • 7. Kunal  |  November 25, 2007 at 7:40 am

    HAPPY ANNIVERSARY !!!! :)

    Reply
  • 8. Devika Dhruva  |  November 25, 2007 at 8:07 am

    જબ V met
    અબ યે ભેટ
    ——————————————————————–
    ખુબ ખુબ અભિનંદન અને દિલની શુભેચ્છાઓ.
    મારી કોમેંટ પણ પી.કે.શાહની જેમ દોહરાવવાની જ છે.!!!!!!
    ફરક એટલો કે અમે બધા એક જ સ્ટેટમાં છીએ.
    ટેક્સાસ.યુએસએ.

    Reply
  • 9. naraj  |  November 25, 2007 at 10:31 am

    congrats……………

    Reply
  • 10. nilam doshi  |  November 25, 2007 at 1:45 pm

    નાનકી તરફથી અભિનન્દન સ્વીકારશો ને ? શુભેચ્છાઓ કયારેક શબ્દો ઝાંખા લાગે છે. છતાં અંતે શબ્દોના સહારા વિના કયાં ચાલવાનું છે ?

    સમગ્ર પરિવાર અને તેના તેજસ્વી તારલાઓને પણ અભિનન્દન અને દિલની વધાઇ.

    નીલાબહેન, આપના જીવનમાં મેઘધનુષી રંગો હમેશ સિવજીની પરમ કૃપાથી છલકતા રહે એ જ શુભેચ્છાઓ

    Reply
  • 11. nilam doshi  |  November 25, 2007 at 1:49 pm

    વાહ..ફોટા હવે જોયા. આપના સાથિયાના ચારે ખૂણા,,મધ્યબિંદુ સાથે તારલા ની જેમ ચમકતા રહે…એ પ્રાર્થના સાથે

    ફૉટાઓમાં મળવાનો આનન્દ આનન્દ..

    Reply
  • 12. Bharat Pandya  |  November 25, 2007 at 4:38 pm

    ખુબ ખુબ અભિનંદન અને શુભેચ્છાઓ.

    Reply
  • 13. monali kadakia  |  November 25, 2007 at 5:11 pm

    Happy Aniversery

    Love Monali,Vikas and Ria
    Good Photos …

    Sudhir Papa You look so Diffrent!!!!!

    Reply
  • 14. વિનય ખત્ર&hellip  |  November 27, 2007 at 4:31 pm

    મેની મેની હેપ્પી રિટર્ન્સ ઑફ ધ ડે!

    belated HAPPY ANIVERSARY!

    Reply
  • 15. neetakotecha  |  December 1, 2007 at 7:10 am

    ગ્રે888888888888

    મારી પાસે કાંઇ શબ્દો જ નથી હુ શુ કહુ ને એ જ મને નથી સમજાતુ.
    પહેલી વાર પ્રતિભાવ આપવા માટે મારી પાસે શબ્દો જ નથી.
    હંમેશા આપ બંન્ને નુ સ્વાસ્થય સારુ રહે એ જ અંતર ની શુભકામનાં

    sorry દીદી comp. બગડી ગયુ હતુ એટલે મોડ થયુ.

    Reply
  • 16. ashalata  |  December 3, 2007 at 9:43 pm

    AAP SAHUNE HARDIK SHUBHECHHA

    Reply

Leave a Comment

Required

Required, hidden

Some HTML allowed:
<a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <pre> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


શોધખોળ

આભાર

nandani on ઓસડિયા
Junagadh on શિવશિવાને સાનિધ્યે
Health Care Tips on પ્રેરક પ્રસંગો
pragnesh on પ્રેરક પ્રસંગો
Sasan Gir on ઘૈડા ન હોય તો ગાડા પાછા વ…

તાજેતરમાં લખાયેલુ

મહિનાની નોંધણી

તારીખીયુ

November 2007
M T W T F S S
« Oct   Dec »
 1234
567891011
12131415161718
19202122232425
2627282930  

ભલે પધાર્યા

નિરીક્ષણ

ધબકારનાં ધબકતા હૈયા

Image Hosted by ImageShack.us

RSS ગીત ગુંજ

free counters