તો મેળવો તમારા જવાબો

December 7, 2007

                                   આજે  કારતક વદ તેરસ

આજનો સુવિચાર:- આપણે મોટું ધ્યેય હાંસલ કરવું હોય તો મનની નબળાઈઓનો છેદ ઉડાડવો જ પડે. – શેખ સાદી

હેલ્થ ટીપ્સ:- કેસરના સેવનથી પેટમાં એકઠો થયેલો ગેસ દૂર થાય છે.

                               તો મેળવો તમારા જવાબો

• પૃથ્વીના છાપરા તરીકે કયો દેશ ઓળખાય છે?

• તિબેટ

• કયુ ઝાડ સૌથી વધુ ઝડપથી ઊગે છે?

• નિલગિરી

• જગતમાં સૌથી વધુ ઊન કયો દેશ પેદા કરે છે?

• ઑસ્ટ્રેલિઆ

• જાપાનના લોકો પોતાના દેશને કયા નામથી ઓળખે છે?

• નિપ્પોન [ઊગતા સૂરજનો દેશ]

• ‘યાદોં કી બારાત’માં કયા એક્ટરે બાળકલાકાર તરીકે કામ કર્યુ હતુ?

• આમિર ખાન

• સૌથી હલકી ધાતુ કઈ?

• લિથિયમ

• ‘માય ક્રિકેટિંગ ઈયર્સ’ નામનું પુસ્તક કયા ક્રિકેટરનું છે?

• અજિત વાડેકર

• મધર ટેરેસાના ઉત્તરાધિકારી કોણ છે?

• સીસ્ટર નિર્મળા

• પી.ટી. ઉષાનું હુલામણું નામ શું છે?

• ‘ગોલ્ડન ગર્લ’

• ભારતનું અંતરિક્ષ શહેર કયુ?

• બેંગ્લોર

• પ્રદીપજીનું મૂળ નામ શું છે?

• રામચંદ્ર દ્વિવેદી

• પૃથ્વીના પરિભ્રમણની દિશા કઈ?

• પશ્ચિમથી પૂર્વ

• બુલંદ દરવાજો કોણે બનાવ્યો?

• અકબર

• રેડિયમની શોધ કોણે કરી?

• મૅડમ ક્યુરી

• લક્ષમણની માતાનું નામ શું હતું?

• સુમિત્રા

• સોમનાથનું મંદિર ક્યાં છે?

• વેરાવળ

• રાજેશ ખન્નાનું હુલામણું નામ શું છે?

• કાકા

• વીંટી આકારના ત્રણ વલયો કયા ગ્રહને છે?

• શનિ નામના ગ્રહને

• બી.સી.જી.ની રસી કયા રોગથી રક્ષણ કરે છે?

• ટી.બી.

                                                  ૐ નમઃ શિવાય

Entry Filed under: અવનવું. .

1 Comment Add your own

  • 1. વિનય ખત્રી  |  December 7, 2007 at 8:38 pm

    તો લાવો મારું ઇનામ…. :)

    આજના સવાલોના સૌથી વધુ સાચા જવાબ (૧૬.૫) આપવા માટે. મારા નજીકના પ્રતિસ્પર્ધીઓ સુરેશ જાની (૯), ચિરાગ પટેલ (૯.૫), મનવંત (૧૧.૫) અને મગજના ડૉકટર (૯)ને ઘણા પાછળ રાખી દીધા છે!

    માર્કની ગણતરી આ પ્રમાણે કરી છેઃ અડધા સાચા કે શંકાસ્પદ જવાબ માટે અડધો માર્ક આપ્યો છે. પાયોલી એક્સપ્રેસ પણ મારા મતે સાચો જવાબ છે, એટલે તેમને પણ અડધો માર્ક આપ્યો છે. સિસ્ટર નિર્મલાની ખોટી જોડણી નર્મિલા કરવા માટે મારો અડધો માર્ક કાપી લીધો છે. માર્ક ગણવામાં ભૂલ થઈ હોય તો કાન આમળી લેશો.

    મનવંત, તેં સાચા જવાબો શોધવા માટે વીકીની મદદ લીધી હતી?

Leave a Comment

Required

Required, hidden

Some HTML allowed:
<a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


વિભાગો

Recent Comments

Vital Patel on બે કવિતા
pragnaju on ગુરૂપૂર્ણિ…
manvant on આજના એસ.એ…
pragnaju on આજના એસ.એ…
પંચમ શુ… on આજના એસ.એ…

Recent Posts

Archives

Calendar

December 2007
M T W T F S S
« Nov   Jan »
 12
3456789
10111213141516
17181920212223
24252627282930
31  

વાચક સંખ્યા

નિરીક્ષણ

ધબકારનાં ધબકતા હૈયા

Image Hosted by ImageShack.us

Links

Feeds

Flickr Photos

tu hermana

More Photos