ઉત્તમ ભેટ
December 12, 2007
આજે માગશર સુદ ત્રીજ
આજનો સુવિચાર:- મોટા ભાગના દરેક ધર્મોમાં તપનો-સાધનાનો મહિમા સ્વીકારવામાં આવ્યો છે. – શ્રીનાથજી
હેલ્થ ટીપ્સ:- દૂધી છીણીને પગના તળિયામાં લગાવવાથી પગની બળતરા ઓછી થશે.
ઉત્તમ ભેટ
પ્રભુ થકી મળી ભેટ મુજને
અપૂર્વ જીવન દીધું મુજને
માતપિતા થકી મળી ભેટ મુજને
ઉત્તમ સંસ્કાર દીધા મુજને
પ્રીતમ થકી મળી ભેટ મુજને
દીધી સંસાર તણી હેલી મુજને
બાળકો થકી મળી ભેટ મુજને
દીધું માતૃત્વનું સુખ મુજને
ગુરુ થકી મળી ભેટ મુજને
દીધું ઉત્તમ જ્ઞાન મુજને
મિત્રો થકી મળી ભેટ મુજને
દીધી પ્રેમની ધારા મુજને
રીડર્સ થકી મળી ભેટ મુજને
દીધો અપૂર્વ આવકાર મુજને
નીલા કડકીઆ
ૐ નમઃ શિવાય
Entry Filed under: આરોહણ[સ્વરચિતકાવ્યો. .
12 Comments Add your own
Leave a Comment
Some HTML allowed:
<a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <pre> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>
Trackback this post | Subscribe to the comments via RSS Feed


1.
saheldi | December 12, 2007 at 9:17 am
manny happy returns of the day. happy birthday to saheldi
2.
કુણાલ | December 12, 2007 at 9:21 am
અરે અરે … બર્થડેના દિવસે તો અમારે તમને ભેટ આપવાની હોય .. આ તો તમે અમને બધાને આ કવિતા લખીને ભેટ આપી દીધી …. !!!!
જીવનના દરેક તબક્કે તમને જે આ બધી ભેટ મળી તેના માટે કૃતઘ્નભાવ દર્શાવતું આ કાવ્ય સુંદર બન્યું છે …
અને આજે વર્ષગાંઠ ના દિવસે મારા તરફથી એ જ શુભેચ્છા કે તમને જીવનના આવનારા તબક્કઓમાં ઈશ્વર તરફથી આ જ રીતે ભેટ-સોગાદો મળતી રહે … !!!
VERY VERY HAPPY RETURNS OF THE DAY TO U … !!! HAVE A BEAUTIFUL LIFE AHEAD …
3.
nilam doshi | December 12, 2007 at 9:44 am
many many happy returns of the day.vachalaben,
khuba khub abhinadana ane best wishes.
4.
neetakotecha | December 12, 2007 at 9:52 am
પ્રિય પ્રિય નીલાદીદી
જન્મ દિવસ ની ખુબ ખુબ શુભેછ્છા.આને આપનુ સ્વાસ્થ્ય ખુબ સારુ રહે એવી પ્રાર્થના.
મુંબઈ વાળા ઓ ને પાર્ટી જોઇયે હં કે
5.
shivshiva | December 12, 2007 at 9:56 am
આપ સહુની શુભેચ્છાઓ બદલ ખૂબ ખૂબ આભાર
6.
pravinash1 | December 12, 2007 at 10:15 am
હલો નીલા
વર્ષગાંઠની ખૂબ ખૂબ વધાઈ.
વાચક અને સ્નેહી મિત્ર તરફથી.
જય જય શ્રી ગોકુલેશ
7.
charu-atul | December 12, 2007 at 10:54 am
hi, Nila phi
many happy returns of the day,
congratulation for your poem
all the best
ATUL_CHARU
8.
વિનય ખત્ર&hellip | December 12, 2007 at 10:55 am
નીલા આન્ટી!
આપ જીઓ હજારોં સાલ સાલકે દિન હો પચાસ હજાર!
મેની મેની હેપ્પી રિટર્ન્સ ઑફ ધ ડે!
9.
ઊર્મિસાગ&hellip | December 12, 2007 at 8:47 pm
Dear Neela aunty,
Just came to know from all the comments about your b’day…
Wishing you for a very happy and a wonderful birthday…
… and many many more…!!
Regards.
10.
મગજના ડોક&hellip | December 13, 2007 at 10:06 am
ગુરુ થકી મળી ભેટ મુજને
દીધું ઉત્તમ જ્ઞાન મુજને
મિત્રો થકી મળી ભેટ મુજને
દીધી પ્રેમની ધારા મુજને
રીડર્સ થકી મળી ભેટ મુજને
દીધો અપૂર્વ આવકાર મુજને
નીલા કડકીઆ
HAPPY BIRTH DAY!!!
11.
manvant | December 13, 2007 at 11:38 am
BAHENA !GHANU JIVO GHANU LAKHO !!!
LAKHO SHUBHECHCHHAO !!!!!!!!!MANVANT.
12.
સુરેશ | December 14, 2007 at 4:46 pm
હાર્દીક શુભેચ્છા ….
બહુ સવાલો પુછતા રહો. મગજ કસવાની મજા આવે છે. .