આજના SMS
February 27, 2008
આજે મહા વદ છઠ્ઠ
આજનો સુવિચાર:- જ્ઞાન એવી પાંખ છે, જે આપણને સ્વર્ગ તરફ ઉડાડીને લઈ જાય છે.
હેલ્થ ટીપ્સ:- ધાણાને સૂંઠ સાથે પીવાથી ભૂખ ઉઘડે છે.
આજના એસ.એમ.એસ.
લબ્ઝ ના નિકલે
ફિર ભી આવાઝ હોતી હૈ
કુછ લમ્હોં કી બાત ખાસ હોતી હૈ,
આપ ચાહે માને યા ના માને
લેકિન આપ કી યાદ
હંમેશા દિલ કે પાસ રહેતી હૈ.
—–*****——*****—–
જીવનમાં રસ નથી
મરવામાં જશ નથી
ધંધામાં કસ નથી
જાવું છે USA પણ
ત્યાં મંદીનો કોઈ અંત નથી
સારા ઠેકાણે લઈ જવા
સારી બસ ઊપડતી નથી.
ૐ નમઃ શિવાય
Entry Filed under: અવનવું. .
3 Comments Add your own
Leave a Comment
Some HTML allowed:
<a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <pre> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>
Trackback this post | Subscribe to the comments via RSS Feed


1.
વિશ્વદીપ &hellip | February 29, 2008 at 12:13 am
લબ્ઝ ના નિકલે
ફિર ભી આવાઝ હોતી હૈ
વાહ ક્યાં બાત હૈ?
2.
વિશ્વદીપ &hellip | February 29, 2008 at 12:15 am
જાવું છે USA પણ
ત્યાં મંદીનો કોઈ અંત નથી
ખ્યાલ અપના, અપના!! .. A land of an opportunity!!
3.
અનિમેષ અં&hellip | February 29, 2008 at 10:21 am
જીવન માં જસ નથી,
પ્રેમ માં રસ નથી;
દુનિયા માં કસ નથી,
જાવું છે સ્વર્ગ માં,
પણ એની કોઇ બસ નથી!
આવું જ કંઈક ફોરેસવી પર વાંચ્યું હતું. http://sv.typepad.com/guju/2005/02/__13.html