તુમ જીઓ હજારો સાલ

March 19, 2008

                 આજે ફાગણ સુદ તેરસ

આજનો સુવિચાર:- જે ‘સ્વ’માં સ્થિર થાય છે તેને સ્થિરતા પ્રાપ્ત થાય છે.
હેલ્થ ટીપ્સ:- આંબળાને રાતના પાણીમાં ભીંજવી સવારે તે પાણીથી વાળ ધોવાથી વાળ કાળા અને ચમકીલા થાય છે.


| View Show | Create Your Own 

    આજે મારી સહેલી, સખી, જાનેમન નીતાની વર્ષગાંઠ છે. 1968ના વર્ષમાં મારા લગ્ન થયા અને અમારા નીતાબેન આ સંસારમાં પધાર્યાં હતાં. યોગાનુયોગ જુઓ મારી અને નીતાની મુલાકાત ઈંટરનેટનાં માધ્યમ દ્વારા થઈ. કુણાલ પારેખ દ્વારા અમારી મુલાકાત ઈંટરનેટ પર થઈ અને ત્યાર બાદ મહાલક્ષ્મીજીના સાનિધ્યમાં થઈ. 

     નીતાને મેં કહ્યું કે હું તને કઈ રીતે ઓળખીશ? મને તેણે તેનો ફોટો મોકલ્યો. પણ એને તો મને વિશ્વાસપૂર્વક કહ્યું,’દીદી તમને તો જરૂરથી ઓળખીશ’. કેટલો આત્મવિશ્વાસ હતો નીતામાં. અને સાચ્ચે જ એણે મને ઓળખી. સમયની પાક્કી. મારા કરતાં વહેલી આવીને મારી રાહ જોતી બેઠી હતી. બસ એ મુલાકાતમાં અમે એકબીજાની ખૂબ નજદીક આવી ગયાં. ત્યારબાદ અવારનવાર મુલાકાત થતી રહી. અને એકબીજા પ્રત્યે એટલો વિશ્વાસ અને ટેલીપથી તો જુઓ હું એના વતી નિર્ણય લઈ શકું અને એ મારાવતી. અમે એકબીજાને જાનેમન કહેતાં બિલકુલ ખંચકાતા નથી.
  જાનેમન જિંદગીમાં ખૂબ પ્રગતિ કરો એવી મારી હૃદયપૂર્વક શુભેચ્છાઓ છે.

HAPPY BIRTHDAY TO YOU.

MANY MANY HAPPY RETURN OF THE DAY.

                                 ૐ નમઃ શિવાય

Entry Filed under: સાથિયો[અન્યરંગ]. .

14 Comments Add your own

  • 1. chetu  |  March 19, 2008 at 2:20 pm

    Many Many Happy Returns Of The Day… to Nitabahen.. મેં પણ આજે જ એમના વતી રસિયા મુક્યા છે શ્રીજી પર .. અને એમના જયશ્રી કૃષ્ણ કહ્યાં છે બધા ને..!

    Reply
  • 2. અનિમેષ અં&hellip  |  March 19, 2008 at 2:27 pm

    નીતાબેન કોટેચાને MANY MANY HAPPY RETURN OF THE DAY!

    Reply
  • 3. neeta  |  March 19, 2008 at 2:39 pm

    loveeeeeeeeee uuuuuuuuuuu neela didi (janeman)

    su kahu aatlo prem joine aakh ma pani aavi gaya ane shbado to che j nahi kai….

    karanke aabhar ane thanksssssss jeva shabdo to bahu oocha padse..

    aavo j prem rakhjo mari par badha hamesha….

    loveeeee uuuuuuuuu

    Reply
  • 4. સુરેશ જાન&hellip  |  March 19, 2008 at 4:11 pm

    નીતાને મારાં આશીશ…

    Reply
  • 5. Pinki  |  March 19, 2008 at 6:42 pm

    Happy Birthday to Dear Neetaben

    Many Many Happy Returns of the Day……

    God Bless U and shower u with
    all happiness………!!

    Reply
  • 6. Niraj  |  March 19, 2008 at 6:43 pm

    Dear Neetaben,

    Many Many Happy Returns of the Day.

    Have a Blast..

    Reply
  • 7. Chirag Patel  |  March 19, 2008 at 7:11 pm

    Happy birtday Neetaben.

    Neetaben-Neelaben – may MAA keep blossoming your friendship eternally.

    Reply
  • 8. pragnaju  |  March 19, 2008 at 7:43 pm

    abhinanadan
    મને ઓળખાણ લાગે છે!
    ડેજાા… વુ અસર હશે?
    અભિનંદનમાં એક લીટી ઉમેરુ?
    તુમ જીઓ હજારો સાલ
    સાલકે દિન હો પચાસ હજાર…

    Reply
  • 9. vijay Shah  |  March 19, 2008 at 9:03 pm

    Happy Birthday Nitaben!

    Reply
  • 10. neeta  |  March 19, 2008 at 9:06 pm

    badhano khub khb aabhar

    aam j prem aapta rahejo badhaaaaa

    Reply
  • 11. pravinash1  |  March 20, 2008 at 8:38 am

    Tum jeeo hajaro saal saal ke din ho pchas hajar.
    mari vahali sakhine 40 varsh nimitte khubkhub abhinandan

    Reply
  • 12. Jay Bhatt  |  March 20, 2008 at 9:34 am

    હોળીની સાથે સાથે જ જન્મદિવસની ખુબ ખુબ શુભકામનાઓ..
    આ સાથે શરૂ થતું તારા જીવનનુ નવુ સોપાન આનંદના નવા રંગો લઈ આવી બ્લોગજગતમાં વધુને વધુ લેખો લઈને આવે એવી શુભેચ્છાઓ સાથે…જય

    Reply
  • 13. મગજના ડોક&hellip  |  March 20, 2008 at 6:24 pm

    DEAR NEETA,

    ‘ નીતાને આશીશ………

    WE LOVE YOU AND YOUR WORK .I
    IT WAS NICE TO BE WITH YOU WITH GEETA.
    WE WISH YOU THE BEST.
    THANKS TO NILAMBEN TO BE WITH YOU AT GARWARE CLUB HOUSE ON 23rd JANUARY 2008.

    GEETA AND RAJENDRA

    VISIT OUR PLACE – http://WWW.BPAINDIA.ORG
    http://WWW.YOGAEAST.NET

    Reply
  • 14. Kunal  |  March 28, 2008 at 1:54 pm

    Belated Happy Birthday to Neeta Aunty … !!!!! :)

    Reply

Leave a Comment

Required

Required, hidden

Some HTML allowed:
<a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <pre> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


શોધખોળ

આભાર

Vital Patel on વ્યહવાર છે
nandani on ઓસડિયા
Health Tips on ઓસડિયા
Health Tips on ઓસડિયા
Health Tips on શિવશિવાને સાનિધ્યે

તાજેતરમાં લખાયેલુ

મહિનાની નોંધણી

તારીખીયુ

March 2008
M T W T F S S
« Feb   Apr »
 12
3456789
10111213141516
17181920212223
24252627282930
31  

ભલે પધાર્યા

નિરીક્ષણ

ધબકારનાં ધબકતા હૈયા

Image Hosted by ImageShack.us

RSS ગીત ગુંજ

free counters