Comments on: શ્રી રાધાવતાર - એક પુસ્તક પરિચય

By: વૈભવ રાણા
ખુબ ખુબ ધન્યવાદ……

કૃપયા મને કહેશો કે આ પુસ્તક ક્યાંથી મળી શકશે? શું આ પુસ્તક કોઇ ઓન-લાઇન સ્ટોર પર ઉપલબ્ધ છે? ધન્યવાદ.

By: Rajni Agravat
જનરલી લોકો રાધા અને મીરાંના શ્રીકૃષ્ણના સંબંધોમાં મીરાં ને  ત્યાગમુર્તિ અને મહાન નો દરરજો આપતા હોય છે . હું ધાર્મિક પ્રકૃતિ ધરાવતો ન હોવા છ્તાં પણ  ભગવાનમાં મારી પસંદગી કાન્હા પર જ ઢળે… અને મીરાં એની જગ્યાએ છે પરંતુ રાધા અને એના શાસ્વત  પ્રેમ પ્રત્યે મને હંમેશા અહોભાવ રહ્યો છે.. અમુક મિત્રો સાથે આ અંગે મે એક ચર્ચા કરી જે કદાચ તમને વાંચવી ગમશે એ આશયે લીંક આપુ છુ જો આપ ત્યાં વિઝીટ ન કરી શકો તો તમે કહેશો ત્યાં કોપી-પેસ્ટ કરી નાંખીશ.

http://www.orkut.com/CommMsgs.aspx?cmm=38224165&tid=2586639540049738727

રજની અગ્રાવત

By: manvantpatel
VADHU VAACHVAANI LAALACH NA CHHUTE !

By: pragnaju
કૃષ્ણનો રુકિમણીપ્રેમ-સંસારમાં પ્રેમનો શ્વાસ ભરતા વિશ્વાસુ દાંપત્યજીવનના પ્રેમનું પ્રતિબિંબ છે.

કૃષ્ણને રાધાની પ્રેમધારા મળી.પ્રેમધારા ઘણી વખત નીચે વહે છે પણ તેને ઊઘ્ર્વગામી કરનાર તરીકે એ ધારાને ઊલટી કરી કૃષ્ણે તેને રાધા નામ આપ્યું. રાધા કૃષ્ણની બાલસખી,પ્રેમના ક્ષેત્રમાં શ્રીકૃષ્ણની દીક્ષાગુરુ અને અઘ્યાત્માની દૃષ્ટિએ એ એની જ સર્વશકિત બની.પુરુષને જૉ રાધા મળી જાય તો બેડો પાર છે.રામ સાથે સીતાનું નામ અવિભાજય છે. તેમ કૃષ્ણ સાથે રાધાનું નામ જૉડાયેલું જ છે.કૃષ્ણરાધા નહીં પણ રાધાકૃષ્ણ બોલાય છે.

કૃષ્ણની પ્રિયતમા રાધા,પત્ની રુકિમણી અને સખી દ્રૌપદી એ ત્રણ સ્ત્રીઓની નજરે માનવોત્તમ કૃષ્ણ જોવા મળે છે.

By: Chirag Patel
I can’t wait to read this book. Thank you Neelaben.