અસત્યનારાયણના આધુનિક સહસ્ત્ર નામો
May 12, 2008
આજે વૈશાખ સુદ આઠમ
આજનો સુવિચાર:- કૌશલ્ય અને સદગુણનો વિકાસ જ માણસની પારાશીશી છે.
હેલ્થ ટીપ:- ગરમીની ઋતુમાં આમળાનો મુરબ્બો ખાધા પછી દૂધ પીવાથી શારીરિક અને માનસિક દુર્બળતામાં રાહત આપે છે.
સુરેશ દલાલ લિખિત અસત્યનારાયણની પૂજાના આધુનિક સહસ્ત્રનામો જોઈએ.
ૐ રૂપયાય નમઃ ૐ ડ્રાફ્ટાય નમઃ ૐ યશવંત સિન્હા નમઃ
ૐ ડોલરાય નમઃ ૐ ઑવરડ્રાફ્ટાય નમઃ ૐ આર.બી.આઈ. નમઃ
ૐ પાઉન્ડાય નમઃ ૐ બેંક-બેલેંસાય નમઃ ૐ બિઝનેસ-મેનેજમેંટાય નમઃ
ૐ રૂબલાય નમઃ ૐ બેંક કાઉંટરાય નમઃ ૐ એન.આર.આઈ નમઃ
ૐ લીરાય નમઃ ૐ બેંક મેનેજરાય નમઃ ૐ કાર્ડિયોગ્રામાય નમઃ
ૐ બેંકાય નમઃ ૐ બેંક ડિરેક્ટરાય નમઃ ૐ બ્લડપ્રેશરાય નમઃ
ૐ કૉપરેટિવ બેંકાય નમઃ ૐ લોનાય નમઃ ૐ ડાયાબિટીસ નમઃ
ૐ નેશનલાઈઅઝ્ડ બેંકાય નમઃ ૐ હૂંડી હૂંડાય નમઃ ૐ ડૉક્ટરાય નમઃ
ૐ ઈંટરનેશનલ બંકાય નમઃ ૐ નરસિંહરાવાય નમઃ ૐ નર્સાય નમઃ
ૐ વર્લ્ડ બેંકાય નમઃ ૐ હર્ષદાય નમઃ ૐ ઑટોપ્સીકરાય નમઃ
ૐ પાસબુકાય નમઃ ૐ બિરલાય નમઃ ૐ ઍંજિયોગ્રાફી નમઃ
ૐ ચેક્બૂકાય નમઃ ૐ ટાટાય નમઃ ૐ બાયોપ્સીકરાય નમઃ
ૐ સ્લિપબુકાય નમઃ ૐ અંબાણી નમઃ ૐ મિડિયોકરાય નમઃ
ૐ નમઃ શિવાય
Entry Filed under: અવનવું. .
8 Comments Add your own
Leave a Comment
Some HTML allowed:
<a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <pre> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>
Trackback this post | Subscribe to the comments via RSS Feed


1.
કુણાલ | May 12, 2008 at 12:25 am
આજના સમયમાં બે નામ વધુ ઉમેરાયા હોય એવું લાગે છે …
સેન્સેક્સાય નમ:
ફોરેઈન ઇન્વેસ્ટમેન્ટાય નમ: …
2.
Dhwani | May 12, 2008 at 12:25 am
really a nice comment …”Asatyanarayan” ..!! Sureshji ni vaat j alag chhe..
thnx to u too..to put this on blog for us..
3.
અનિમેષ અં&hellip | May 12, 2008 at 1:48 am
અસત્યનારાયણ અને મેઘધનુષ?
માનવામાં નથી આવતું. આ વિષય તો તડાફડીનો છે અહીં મેઘધનુષ પર ક્યાંથી?
4.
nilam doshi | May 12, 2008 at 1:54 am
મજા આવી ગઇ…! હજુ આ લીસ્ટ ઘણુ લાંબુ થઇ શકે..વિષ્ણુ સહસ્ત્ર નામની જેમ…
બરાબરને
5.
કુણાલ | May 12, 2008 at 2:20 am
હાલ તો ..
આઈપીએલાય નમ:
લાલુ પ્રસાદાય નમ:
રાજ ઠાકરાય નમ: …
6.
manvantpatel | May 12, 2008 at 3:03 am
ૐ સેક્સાય નમ :……ૐ અસત્યાય નમ:
/
ૐ લાલુપ્રસાદાય નમ:..ૐ માયાવત્યૈ નમોનમ
આમ ઘણો ઉમેરો થઇ શકે ! સુવિચાર સારો છે.
7.
neetakotecha | May 12, 2008 at 4:20 am
wahhhhhhhhhhhhhhh
hahahahahahahahahahahahahah’
aa saru sujiu ..pan maja aavi..
haji lakhu..om aadambarai namah..
om abhimanay namah..
om swarthay namah….
8.
હેમંત પુણ&hellip | May 12, 2008 at 4:33 pm