ઈલકાબો વિષે થોડું વિશેષ

May 13, 2008

                                 આજે વૈશાખ સુદ નોમ

આજનો સુવિચાર:- રાજા હો યા રંક, સૌથી સુખી એ છે જે પોતાના ઘરે શાંતિ મેળવે છે.

 

હેલ્થ ટીપ:- તુલસીનાં માંજર પાણીમાં પલાળી એ પાણી પીવાથી શરીરમાં ઠંડક રહેશે.

 

ઈલકાબો વિષે થોડું વિશેષ

 

26મી જાન્યુઆરી આપણા દેશમાં અપાતા ઈલકાબો વિષે થોડું જાણીએ.

 

1] ભારતરત્ન – જે આ વર્ષે કોઈને આપવામાં આવ્યો નથી.

2] પદ્મવિભૂષણ

3] પદ્મભૂષણ

4] પદ્મશ્રી

ઉપરોક્ત [2] [3] [4] ઈલકાબો સંગીતકલા ક્ષેત્રે, સાહિત્ય ક્ષેત્રે કે કોઈ વિશિષ્ટ ક્ષેત્રે અથવા તો દેશની ઉત્તમ સેવા કરવા બદલ આપવામાં આવે છે.

 

5] અર્જુન એવૉર્ડ – જે રમતગમતના ક્ષેત્રમાં આપવામાં આવે છે.

6] શ્રમરત્ન

7] શ્રમભૂષણ

8] શ્રમવીર

9] શ્રમદેવી

 

ઉપરોક્ત [6] [7] [8] [9] ઈલકાબ ઉદ્યોગક્ષેત્રે આપવામાં આવે છે.

 

આ ઉપરાંત અન્ય ઈલકાબો પણ આપવામાં આવે છે.

10] જમનાલાલ બજાજ એવૉર્ડ – જે સમાજસેવા માટે આપવામાં આવે છે.

11] જ્ઞાનપીઠ એવૉર્ડ – સાહિત્યક્ષેત્રે આપવામાં આવે છે.

12] શાંતિસ્વરૂપ ભટનાગર એવોર્ડ – વિજ્ઞાનક્ષેત્રે આપવામાં આવે છે.

13] નેશનલ ફિલ્મ એવૉર્ડ – શ્રેષ્ઠ ચલચિત્ર અથવા શ્રેષ્ઠ દિગ્દર્શક અથવા શ્રેષ્ઠ ઍક્ટર કે ઍક્ટ્રેસ માટે આપવામાં આવે છે.

14] સંચારશ્રી ઍવોર્ડ – દૂર સંદેશા ક્ષેત્રમાં રૂ. 3000/- નું ઈનામ અપાય છે.

                                                                               — સંકલિત

 

                                      ૐ નમઃ શિવાય

Entry Filed under: ગાથા[માહિતી]. .

6 Comments Add your own

  • 1. manvantpatel  |  May 13, 2008 at 10:02 am

    સૌ.માધુરી દીક્ષિત…શ્રીરામ નેને ને હાલમાં જ પદ્મશ્રીથી
    નવાજવામાં આવેલ છે.આટલી બધી માહિતી આજે જાણી.

  • 2. Kartik Mistry  |  May 13, 2008 at 11:13 pm

    એકદમ બકવાસ ઇનામો છે. આ બધું બંધ કરીને તેની જગ્યાએ સ્કોલરશીપ્સ ચાલુ કરવી જોઇએ..

  • 3. Pinki  |  May 14, 2008 at 2:02 am

    nice info….. !!

  • 4. વિશ્વદીપ બારડ  |  May 14, 2008 at 5:58 am

    very good info.

  • 5. pragnaju  |  May 14, 2008 at 9:17 am

    ઈલકાબો વિષે ઘણી સુંદર માહિતિ

  • 6. Harsukh Thanki  |  May 14, 2008 at 11:38 pm

    નેશનલ ફિલ્મ એવોર્ડ ફિલ્મોની ઘણી બધી કેટેગેરી માટે આપવામાં આવે છે. ફિલ્મઓમાં પાયાનું યોગદાન કરનારને “દાદાસાહેબ ફાળકે એવોર્ડ” અપાય છે. ગયા વર્ષે શ્યામ બેનેગલને એનાયત થયો હતો.

Leave a Comment

Required

Required, hidden

Some HTML allowed:
<a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


વિભાગો

Recent Comments

Vital Patel on બે કવિતા
pragnaju on ગુરૂપૂર્ણિ…
manvant on આજના એસ.એ…
pragnaju on આજના એસ.એ…
પંચમ શુ… on આજના એસ.એ…

Recent Posts

Archives

Calendar

May 2008
M T W T F S S
« Apr   Jun »
 1234
567891011
12131415161718
19202122232425
262728293031  

વાચક સંખ્યા

નિરીક્ષણ

ધબકારનાં ધબકતા હૈયા

Image Hosted by ImageShack.us

Links

Feeds

Flickr Photos

work in progress

More Photos