આધુનિક કન્યાની આધુનિક પ્રાર્થના
May 29, 2008
આજે વૈશાખ વદ દસમ
આજનો સુવિચાર:- તન સુંદર હોય પણ મન કદરૂપું હોય તો એ સૌંદર્ય ધૂળમાં ચિત્ર સમાન છે.
હેલ્થ ટીપ:-તકમરિયા પાણીમાં પલાળી તેમાં ખડા સાકર અને એલચીનો ભૂકો ઉમેરી પીવાથી ઠંડક મળશે અને ઉનાળામાં લાગતી લૂ પર રાહત રહે છે.
આજકાલની છોકરીઓની પ્રાર્થના
રઘુપતિ રાઘવ રાજા રામ
ઐસા વર દેના ભગવાન
સુબહા સવેરે મુઝે ઉઠાય
મુઝે ઉઠાકર ચાય બનાયે
ઔર કહે ‘લો પીયો મેરી જાન’
ઐસા વર દેના ભગવાન
દોપહર કો જબ વો બ્રેક મે આયે
આકે જલ્દીસે લંચ બનાયે
ઔર કહે ‘લો ચખો મેરી જાન’
ઐસા વર દેના ભગવાન
શામ કો જબ વો ઑફિસસે આયે
અચ્છે થીયેટરમેં પિક્ચર દિખાયે
ઔર કહે ‘મૈં હું તેરા ગુલામ’
ઐસા વર દેના ભગવાન
1st of મંથ કો સેલરી લાયે
સેલરી લાકર મુઝે થમાય
ઔર કહે ‘લો ઉડાઓ મેરી જાન’
ઐસા વર દેના ભગવાન
હે ભગવાન આ તે કેવી પ્રાર્થના!!!!
ૐ નમઃ શિવાય
Entry Filed under: પોયણી[કાવ્યરસ]. .
5 Comments Add your own
Leave a Comment
Some HTML allowed:
<a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <pre> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>
Trackback this post | Subscribe to the comments via RSS Feed


1.
કુણાલ | May 30, 2008 at 9:04 pm
wah wah .. chhokri decide karta pahela aa prarthana vishe ena vichar jaani lidhela faaydaakaarak raheshe evu lagi rahyu chhe !!! …
2.
jayeshupadhyaya | May 30, 2008 at 9:17 pm
ૐ નમઃ શિવાય
સરસ મજા આવી
3.
neeta | June 2, 2008 at 4:04 am
hahahahahahahaha
bahu divase neela didi hasvu aavi gayu…thanksssssss
khub saras
4.
hiral | June 4, 2008 at 3:51 am
lol.
thats so funny……………
var choosei kare e pehla tamari prayer definite kare to thanya thai jay
hiral
5.
nilam doshi | June 4, 2008 at 5:35 am
અમે તો મોડા પડયા..વચલા બેન..
હવે આવી પાર્થનાનો કોઇ અર્થ નહી ને