Comments on: બર્ફીલા પહાડો

By: પંચમ શુક્લ
મજાનું ગીત ને નયનરમ્ય ફોટોગ્રાફ.

By: હિના પારેખ
કવિતા અને ફોટોગ્રાફ બન્ને સરસ.

By: pragnaju
સરસ ગીત

આ પંક્તીઓ ગમી

સૂરજનાં કિરણો તો ધબ્બાઓ મારીને કહેશે કે સ્વેટર તો કાઢ

આપણેય કહી દેશું ટાઢ બહુ વાય છે, પહેલાં તું તડકો ઓઢાડ

ઈશ્વરજી કહેશે કે તડકો શું ઓઢે છે, ઓઢ મારા નામની રજાઈ

તો સૂરજને લાગશે નવાઈ

અમારે તો બરફનાં પહાડની નવાઈ નહીં!વિચારનું અજવાળું આપણા મનમાં એવી રીતે ફરી વળે છે, જે રીતે સૂરજનાં કિરણો કોઇ ગુફામાં પહોંચી જઇને ગુફાના અંધારિયા ખૂણાઓને આલોકિત કરી મૂકે છે. પ્લેટોએ માનવીના મનને ગુફા સાથે સરખાવ્યું હતું.

અમારો બરફના પહાડો પરથી સરકતા રોપ વેમાં મુસાફરી કરવાનો રોમાંચ યાદ આવ્યો.ઘ્યાનમાં બેસનારાઓને  બરફનાં પહાડમાં ‘પાછલી ખટઘડી’ દરમિયાન મૌનનો સથવારો ખોવાનું ન પાલવે. એવી પ્રશાંત પળો દરમિયાન આપણી ભીતર સદીઓથી સૂઇ રહેલું અંધારું દૂર થાય અને કોઇ અગમ-અગોચર તત્ત્વ જાગી ઠે એ શકય છે. વિનોબાની વાત યાદ આવે- :

By: CHANDRAVADAN MISTRY
Sundar rachana tame shodhine muki chhe…vaanchi khushi thay !

By: manvantpatel
saras !

By: Chirag Patel
વાહ, આ ફોટોગ્રાફ ખુબ મોટો કરાવીને મુકવા જેવો લાગ્યો. કાવ્ય પણ મઝાનું છે.