વાનગી પુસ્તકોમાં આવતા અંગ્રેજી શબ્દોનાં ગુજરાતી શબ્દો [3]
May 23, 2009
આજે વૈશાખ વદ અમાસ
આજનો સુવિચાર:- પાપી પર ઘૃણા ન રાખો, તેનાં પાપ પર ઘૃણા રાખો, કારણ તમે પણ પૂર્ણ નિષ્પાપ તો નહીં જ હો. — મહાવીર સ્વામી
હેલ્થ ટીપ:- ઉનાળામાં થાકેલી આંખોને આરામ આપવા ટી બેગ્સને પલાડી આંખો પર 15થી 20 મિનિટ મૂકી રાખવાથી આંખોને આરામ મળશે.
![images[15] images[15]](http://shivshiva.files.wordpress.com/2009/05/images15.jpg?w=150&h=135)
વાનગી પુસ્તકોમાં આવતા અંગ્રેજી શબ્દોનાં ગુજરાતી શબ્દો [3]
મોલેસિઝ ગોળ
મસ્કમેલોન સક્કરટેટી
મસ્ટર્ડ રાઈ
નટમેગ જાયફળ
ઑટમીલ જવના ફાડા
ઑરેંજરિડ નારંગીની છાલ
પેઅર નાસપતી
પેપર મરી
પોપીસીડ ખસખસ
પિસ્તેચો પિસ્તા
પ્લેટેન કેળા
પોમોગ્રેનેટ દાડમ
પૉરિજ રાબ, ખીર
પમ્પકિન કોળું
રેડિશ મૂળા
રેઝિન સૂકવેલી દ્રાક્ષ
રેડગ્રામ મસૂરની દાળ
રિજગૌડ તૂરિયા
સેફ્રોન કેસર
સાગો સાબુદાણા
સ્કેલિયન લીલી ડુંગળી
સેમોલિના રવો, સોજી
સિસમ ઑઈલ તલનું તેલ
શેલેટ નાના કાંદા
સ્વીટ પોટેટો શક્કરિયા
ટરમરિક હળદર
ટમરિંડ આમલી
વર્મિસેલી સેવિયાઁ, ઘઉંના લોટની ઝીણી સેવ
વિનેગર સરકો
વોલનટ અખરોટ
વોટરમેલોન કલિંગર, તડબૂચ
વ્હે ફાટેલા દૂધનું પાણી
વ્હાઈટ ફ્લોર મેંદો
વ્હાઈટ ગ્રામ કાબૂલી ચણા
હૉર્સ ગ્રામ દાળિયા, શેકેલા ચણા
યેમ સૂરણ
યીસ્ટ આથો, ખમીર
યોગર્ટ દહીં
ૐ નમઃ શિવાય
Entry Filed under: આસ્વાદ[વાનગી]. .
2 Comments Add your own
Leave a Comment
Some HTML allowed:
<a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <pre> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>
Trackback this post | Subscribe to the comments via RSS Feed


1.
Bijal | May 29, 2009 at 10:52 pm
Masi, English word for Tindola
2.
MARKAND DAVE | May 30, 2009 at 6:38 pm
Mitra aap no vaanagi vibhaaga bahu sarasa che.
(મારા વિષે કૈક કહું?)
નામ – માર્કડ દવે
વ્યવસાય-એજ્યુકેશનાલિસ્ટ
શોખ – શબ્દ,સ્વર,સંગીત આરાધના અને તેના ચાહકો ની મિત્રતા.
અલ્પ-જ્ઞાન -હવાઈયન ગિટાર વાદન,લેખન,સ્વરાંકન,સુગમ-ક્લાસિકલ ગાયન
પ્રાપ્યતા-૧૫૦ જેટલાં આલ્બમ,તથા અનેક લાઈવ કાર્યક્રમો.જન્મસ્થળઃદર્ભાવતી(ડભોઈ.જીલ્લોઃવડોદરા.)કર્મભુમિઃઅમદાવાદ.(૪૦ વર્ષ)
અભ્યાસઃબી.એ.ડિ.બી.એમ.
અકરાંતીયો વાંચન શોખ-શબ્દ,સ્વર,સંગીત પાછળ સાવ પાગલવેડા.મિત્રો પણ આવા જ.દગાફટકા ના આઘાત થી હવે તો સાવ પર,ના સુખ,નાદુઃખ.અનંત ભણી જવા ના અંત નો આનંદ.
વધારે તો શુ કહું?
બસ નિષ્કામ ભાવે કામ ને બોલવા દઈએ.
માર્કંડ દવે.
સ્થાન-એમ.કે.રેકોર્ડીગ સ્ટુડિયો,અમદાવાદ,ગુજરાત.
સંમ્પર્ક-mdave42@gmail.com
My blog: markandraydave.blogspot.com
દુરભાષ-૦૭૯-૨૫૮૯૦૭૧૯
(मौतकी आहट)
મિત્રો, આ ગીત આ બ્લોગ ના બોટમ પર “Youtube Flow Player” માં આપ જોઈ-સાંભળી શકશો.આપ આટલું કરશો.
(૧) “Youtube Flow Player” પર વિડિયો ચિત્ર પર ડબલ ક્લિક કરો.
(૨)ચિત્ર મધ્ય માં આવશે,તેના પર ફરી ડબલ ક્લિક કરો.
(૩)થોડી પ્રતિક્ષા કરો.ગીત નો આનંદ માણો અને હા,આપના પ્રતિભાવ જરુર થી આપશો ને?
हर साँस मे मौतकी आहट सुनाई देती है
झीँदगी अब तो गीन-गीन के बदला लेती है