Posts filed under ‘વિડીયો’
માનસરોવરમાં સ્નાન [2011]
આજે અષાઢ વદ છઠ્ઠ
આજનો સુવિચાર:- લોકતંત્ર ચલાવવાના કામમાં વિસામો નથી હોતો.
— કાલિદાસ
23/6/2011
સુધીરે માનસરોવરમાં કરેલું સ્નાન
ૐ નમઃ શિવાય
મા પાર્વતીજીનું પ્રાગટ્ય 2003
આજે અષાઢ વદ ચોથ
આજનો સુવિચાર:- જ્ઞાનનું ધ્યેય સત્ય છે અને સત્ય આત્માની આવશ્યકતા છે.
- હિતોપદેશ
ફોટોગ્રાફી:- સુધીર કડકીઆ
17/7/2003 ગુરૂપૂર્ણિમા
માનસરોવરને કિનારે આવેલા છુ ગોમ્પા પરથી લીધેલો આ વિડીયો મા પાર્વતીજીનું પ્રાગટ્ય દર્શાવે છે.
ૐ નમઃ શિવાય


આભાર