આરોહમાં તું
અવરોહ તું
ૐકારનો નાદ તું
સંગીત દાતા
તાલ લય તું
હે, ગંગધારી
હે, ત્રિપુરારી
પૂછું શિશ નમાવી
હું નમનની
છું અધિકારી?
તુજ ભક્તિની
સામે ઝુક્યાં આ
શીશ અમારાં, તુજ
શિવ શક્તિને
પ્રણામ મારાં
– નીલા
Nice one… Excellent Poem Mom…
Keep it on…
I will love to read more of your poems it gives me inspiration in life…
Love
LikeLike
Simple and beautiful !!
I would like to know more about your experiences at The Holy Kailash.
Keep up the good work..all the very best !
LikeLike
Nice start keep it on…Asit giry kajal sindhu patre surat ruvar sakh lekhini gruhitvasarda tadpi tav guna par ne yati..”OM NAMAS SHIVAY”
LikeLike
મને ખૂબ જ આનંદ થાય છે, નીલા બહેન! આપે મુક્તપંચિકા મહાદેવની સ્તુતિમાં અર્પણ કરી! લઘુકાવ્યના વિશિષ્ટ પ્રકાર દ્વારા શબ્દોથી શ્રદ્ધા પ્રગટ કરવાનો સુંદર પ્રયાસ ગમ્યો.
મુક્તપંચિકાના હાર્દને આપ સહજતાથી અને કુશળતાથી અપનાવી શક્યા છો. અભિનંદન! ….. હરીશ દવે
http://gujarat1.wordpress.com
LikeLike
ખૂબ જ સુંદર છે મુકતપંચિકા. ભગવાન શિવની વાંગમય ઉપાસનાનો એક નવો પ્રકાર છે.
ધન્યવાદ નીલા આન્ટી.
LikeLike
shiv-shakti ne pranam karata shish zuke ane muktapanchika ne rachana thay . Neelaben,great.Aa preranadayi blog mate abhar ane abhinandan. with best wishes.
LikeLike
Dear Neelaji,
First time I saw your blog today.
Very nice… I liked it!
Specially I like this Muktapanchika!! It’s really good…
Welcome and See you around in ‘our world’!
Regards,
“Urmi Saagar”
http://www.urmi.wordpress.com
LikeLike
મુક્તપંચિકા માં મુક્ત રીતે વિહાર કરાવી દીધો.વધુ ને વધુ વિહરતા રહો ને અમને પણ વિહાર કરાવતા રહો
LikeLike
અતિસુંદર રચનાઓ ! અભિનંદન !
LikeLike
પિંગબેક: મહાદેવ… શંકર… નીલકંઠ… શિવ… « સહિયારું સર્જન - પદ્ય