મુક્તપંચિકા

                 આજે શ્રાવણ મહિનાની દસમી તિથી એટલે શ્રાવણ સુદ દસમ 
       આજનો સુવિચાર:- અધૂરું જ્ઞાન એ ખરેખર જોખમકારક બાબત છે. છીછરું પાણી ન પીવાય. જે વહેણ ઊંડા હોય તે જ ચોખ્ખાં હોય છે. જે મનને બહેકાવે તે જ્ઞાન નથી, જે મનને શાંતિ અને સ્થિરતા બક્ષે એ જ જ્ઞાન. 

      મારાં આ વિભાગનું નામ આરોહણ નામ આપ્યું છે. ખરેખર ઊંચાઈ સુધી પહોંચવા આરોહણની જરૂરત છે. 

  ખબર નોતી 
  મુક્તપંચિકા 
હવે તો છંદ લાગ્યો 
 બનાવવાનો 
 મુક્તપંચિકા 

  નથી હું કવિ     
  નથી લેખક  
પરંતુ શી ખબર   
  શેં વહી રહી  
  આ મેઘવાણી Continue reading

ઉખાણાં [જવાબ]

   ઈચક દાના ઈચક દાના દાને ઉપર દાના ઈચક દાના.
      યાદ આવે ને?

    આ ઉખાણાંનાં સાચા જવાબ કોઈ નથી આપી શક્યું. અમિત પિસાવડીયા અને શ્વેતાબેને પ્રયાસ જરૂરથી કર્યો છે. એ બંનેને અભિનંદન.

1] પોપટ    2]મંકોડો    3] હીંચકો   4] ફુગ્ગો    5] ચકડોળ   6] પીંછી   7] ચંદ્ર