વાનગીઓનો આસ્વાદ – મિલન મહેતા

 [મુંબઈ સ્થિત શ્રીમતિ મિલનબેન મહેતાએ આ વાનગીઓ લખીને મોકલી આપવા બદલ તેમનો ખૂબ ખૂબ આભાર]

                                   આજે શ્રાવણ વદ એકમ

              આજનો સુવિચાર:- જે થયું તે સારૂં થયું, જે થવાનું છે એ પણ સારૂં જ થવાનું છે. ફળની આશા રાખ્યા વગર કર્મ કરે જા.

આજે ગુરૂવાર ગુરૂનો દિન તેમ જ સાઇબાબાનો દિન કહેવાય છે.

મેઘધનુષ આ વાનગીઓનાં રસથાળનાં વિભાગનું નામ આસ્વાદ નામ આપીશું.

               ચીઝી ડીપ

સામગ્રીઃ-

1] ચીઝ સ્પ્રેડ અથવા ખમણેલું ચીઝ
2] બટર
3] ટોમેટો

રીતઃ-

      આ ત્રણે સામગ્રી સરખા પ્રમાણમાં લો અને તેને મિક્સ કરી એક બાટલીમાં ભરી લો.. આને બ્રેડ, પરોઠાં, કટલેટ,ભજીયા કે બટાટાવડા કે રુચી પ્રમાણે ખાવ. Continue reading