ભક્તિરસ

આજે શ્રાવણ વદ ચોથ


   આજનો સુવિચાર:- સ્વસ્થ શરીર, પ્રાણવાન આત્મા, મનોબળથી ભરપૂર સ્વરૂપ, જ્ઞની, બુદ્ધિમાન તથા સમજદાર વ્યક્તિ બનવાનો સંકલ્પ કરશો તો જીવનમાં આવનારી મુશ્કેલીઓનો આપોઆપ રસ્તો નીકળશે. જવાહરલાલ નહેરુ.

આજે સુવિખ્યાત વૈજ્ઞાનિક શ્રી વિક્રમભાઈ સારાભાઈનો જન્મદિવસ

આજે શનિવાર હનુમાનજી અને શનિદેવનો દિવસ.

       હનુમાનજી અંજની અને કેસરી પુત્ર, સૂરજ દેવતાનાં શિષ્ય અને રુદ્ર [શિવજી]ના અગીયારમાં અવતાર ભક્તિનું અપ્રતિમ દ્રષ્ટાંત છે. દેવોનાં દેવ મહાદેવે જગત સમક્ષ અપ્રતિમ ભક્તિનું દ્રષ્ટાંત પુરૂં પાડવા હનુમાનજી રૂપે અવતાર લીધો હતો. તો આપણે આજે ભક્તિરસનો આનંદ માણીયે.

ભજન

દુનિયા ચલે ના શ્રીરામકે બીના, રામજી ચલે ના હનુમાનકે બીના

જબસે રામાયણ પઢ લી હૈ, એક બાત મૈને સમજલી હૈ
રાવણ મરે ના શ્રી રામકે બીના,લંકા જલે ના હનુમાનકે બીના – દુનિયા

લક્ષમણકા બચના મુશ્કીલ થા, કૌન બુટી લાનેકે કાબીલ થા
લક્ષમણ બચે ના શ્રી રામકે બીના, બુટી મિલે ના હનુમાનકે બીના – દુનિયા

સીતાહરણકી કહાની સુનો, ભક્તો મેરી જબાની સુનો
વાપસ મીલે ના હનુમાન કે બીના, પતા ચલે ના હનુમાનકે બીના – દુનિયા

બૈઠે સિંહાસન પે શ્રી રામજી, ચરણોમેં જ્યોતિ સંગ હનુમાનજી
મુક્તિ મિલે ના શ્રી રામ કે બીના, ભક્તિ મિલે ના હનુમાનકે બીના – દુનિયા

બીજું ભક્તિનું રૂપ એ મીરા, કૃષ્ણદિવાની. પણ આ દિવાનગી પાછળ કૃષ્ણની અપ્રતિમ ભક્તિ છલકાય છે.

મીરાની ભક્તિ છલકાવતું આ ભજન કૃષ્ણમાં સમાતા પહેલાનું છે. મીરાબાઈનું છેલ્લું ભજન.
રાગઃ- જૌનપુરી તાલઃ- કેરવા
દરશન દીજો આય, પ્યારે, દરશન દીજો આય
તુમ બીન, પીયા તુમ બીન, પ્યારે, તુમ બીન
રહીયો ન જાય

જલ બીન કમલ, ચઁદ્ર બીન રજની
ઐસે તુમ દેખ્યા બીન સજની
આકુલ વ્યાકુલ ફિરુઁ રૈન દિન
બિરહા કરે જો ખાય -તુમ બીન

દિવસ ન ભૂખ, નીંદ નહીં રૈના
મુખ-સૂઁ કહત ન આવે
કહા કરુઁ કછુ કહત ન આવે
મિલકર તપત બુઝાય – તુમ બીન

ક્યોં તરસાવો અંતરયામિ
આય મિલો, આય મિલો, આય મિલો
કિરપા કર સ્વામી
મીરા દાસી જનમ જનમકી
પડી તુમ્હારે પાય -તુમ બીન

ૐ નમઃ શિવાય

Advertisements

8 comments on “ભક્તિરસ

  1. મનવંતભાઈ,
    આપની વાત સાચી છે. પરંતુ ભક્તિરસને આધારે મીરાબાઈ ગોઠવાઈ ગયા આવી જ રીતે આપ સલાહ આપતા રહેશો તો આપની ખૂબજ આભારી રહીશ.

    નીલા

    Like

  2. Nilaben,jj sh.goklesh.tamaru knowadge kubaj saru che.vachi ne mara knowladge ma vadaro thayo.kailash mansarovar ne yatra ane tenu mahatva ne samaj padi.ishbhai nu drowing khubaj saru che tene amara bada tarfthi CONGRATULATION ane agal khubaj pragate kare tevi amara badhana ASHIRVAD.ane tamone THANKS, dharm babat ne jan karva mate.ave rete amone tama tarafthi jankare mokalta raheso.once again THANKS.—sarvangi fammilly.

    Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s