કુદરતનાં સાનિધ્યમાં

                            આજે શ્રાવણ વદ પાંચમ

         આજનો સુવિચાર:- તમે તમારી જાતને મહાન માનતા હો તો તેનુ પ્રદશન કરવાની ભૂલ ન કરતા.

         આજે આપણે કુદરતનાં સાનિધ્યમાં કૈલાસનાં અનોખા રૂપને નિહાળીશું.  

click on every photo


દરેક ફોટો ઉપર ક્લીક કરવાથી મોટા સ્વરૂપે જોવા મળશે.
 

બ્રહ્મા મુરારી સુરાર્ચિત લિંગં, નિર્મલભાસિત શોભિત લિંગં
જન્મજ દુઃખવિનાશક લિંગં, તત પ્રણમામિ સદાશિવ લિંગં 


 
 
પ્રાત: સ્મરામી ભવભતિહરં સુરેશં ગંગાધરં વૃષભવાહનંબિકેશમ
ખટવાંગશૂલવરદા ભયહસ્તમીશં સંસારરોગ હરમૌષધમદ્વિતીયમ
Continue reading