કુદરતનાં સાનિધ્યમાં

                            આજે શ્રાવણ વદ પાંચમ

         આજનો સુવિચાર:- તમે તમારી જાતને મહાન માનતા હો તો તેનુ પ્રદશન કરવાની ભૂલ ન કરતા.

         આજે આપણે કુદરતનાં સાનિધ્યમાં કૈલાસનાં અનોખા રૂપને નિહાળીશું.  

click on every photo


દરેક ફોટો ઉપર ક્લીક કરવાથી મોટા સ્વરૂપે જોવા મળશે.
 

બ્રહ્મા મુરારી સુરાર્ચિત લિંગં, નિર્મલભાસિત શોભિત લિંગં
જન્મજ દુઃખવિનાશક લિંગં, તત પ્રણમામિ સદાશિવ લિંગં 


 
 
પ્રાત: સ્મરામી ભવભતિહરં સુરેશં ગંગાધરં વૃષભવાહનંબિકેશમ
ખટવાંગશૂલવરદા ભયહસ્તમીશં સંસારરોગ હરમૌષધમદ્વિતીયમ

 

પ્રભુ પ્રાણનાથં વિભું વિશ્વનાથં જગન્નાથં સદાનંદ ભાજામ
ભવદ ભૂત્ય ભૂતેશ્વરં ભૂતનાથં શિવં શંકર શંભુ મિશાન મિડે

ત્રિગુણં ત્રિગુણાકારં ત્રિનેત્રં ચ ત્રિયાયુધં
ત્રિજન્મ પાપસંહારમ એક બિલ્વં શિવાર્પણંશંકર તેરી જટાસે બહેતી હૈ ગંગધારા
કાલી ઘટાકે અંદર જિમ દામિની ઉજારા     

ૐ નમઃ શિવાય

Advertisements

11 comments on “કુદરતનાં સાનિધ્યમાં

  1. મારી સ્થિતિ જવાય તેવી નથી તેથી આ ફોટા મારે માટે
    આશીર્વાદરૂપ છે.હવે મને 77+ થયાં છે ને શરીરે અશક્ત !
    કમનસીબે દર્શન કરી ના શક્યો.આવતે જન્મે શક્ય બનશે ?
    હવે ‘માનસરોવરનું મૂડ ” બતાવજો ! આભાર ! બહેની !

    Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s