નંદ ઘેર આનંદ ભયો

        આજે શ્રાવણ વદ આઠમ, જન્માષ્ટમી, કૃષ્ણ જનમ

આજનો સુવિચાર:- ધર્મનું સર્વશ્રેષ્ઠ લક્ષણ આચરણમાં છે………..સ્વામી પ્રણવાનંદજી

નંદઘેર આનંદ ભયો જય કન્હૈયાલાલકી
હાથી ઘોડા પાલખી જય કન્હૈયાલાલકી

પ્રભુ કૃષ્ણાવતારમાં સંભળાવે છે અને રામાવતારમાં સાંભળે છે.

  click on photo યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત
અભ્યુત્થાનમધર્મસ્ય તદાત્માનં સૃજામ્યહમ

 

એકવાર યમુનામાં આવ્યુ’તુ પૂર
મથુરાથી એકવાર માથે મુકીને
કોઈ લાવ્યું’તુ વાંસળીનાં સૂર

કવિશ્રી: નાનાલાલ

click on photo

બિરજ દેખિ દેખિ સુખ પાવે કન્હાઈ
તોહે મોરી ઉમર લગ જાયે

ગાયિકા:- કૌમુદી મુનશી

 click on photo

મૈયા મોરી મૈં નહીં માખન ખાયો

 click on photo

 કાનુડાને જઈને કે’જો રે પોપટ પ્યારા
શ્યામને સંદેશો દેજો રે પોપટ પ્યારા

ગાયિકા:- કૌમુદી મુનશી
ગાયક:- ઉદય મજુમદાર



      જય શ્રી કૃષ્ણ

Advertisements

4 comments on “નંદ ઘેર આનંદ ભયો

  1. મિત્રો..
    હુ કવિ તો નથી..પણ એક કવિ ને સાંભળી શકે એવુ હ્રદય જરુર ધરાવુ છુ… અને મારી માત્રુભાષાને દુનિયા સમક્શ રજુ કરવાની હ્રદયમાં ઇચ્છા જરુર ધરાવુ છું… અને મારો આજ જુસ્સો મને આ બ્લોગની દુનિયામાં તાણી લાવ્યો છે…

    મારી માતૃભાષા પ્રત્યેના પ્રેમને કારણે અલ્પજ્ઞાન હોવા છતા પણ આ બ્લોગ શરુ શકાયુ છે.. પણ મને મારા બ્લોગ માટે આપ સહુની મદદ ની આવશ્યક્તા છે… જો આપ સૌ મિત્રો મારા બ્લોગ પર આપના મુક્તક, કાવ્ય, લેખ, વાર્તાઓ વગેરે પોસ્ટ કરશો તો મારા બ્લોગ ને હુ સફળતાપૂર્વક ચલાવી શકીશ, અને હુ આશા કરુ છુ કે મારા ગુજરાતી મિત્રો મને નિરાશ નહિ કરે..

    Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s