ખીલતી કળીઓ

                આજે શ્રાવણ વદ દસમ     

આજનો સુવિચાર:- દરેક કામની શરૂઆત કરવા પ્રથમ પગલું ચઢવું પડે છે.
પ્રથમ પગલાં સમા બાળકોની આ પ્રથમ કૃતિઓની રજુઆત કરું છું. 

 હું ‘ઇશ’ મારા દાદા, દાદીનો લાડકો અને દાદા, દાદી મને વ્હાલાં.

       અમેરિકાનાં ન્યુ જર્સી સ્થિત 6 વર્ષીય મારા પૌત્ર ‘ઇશ’નાં દોરેલાં ચિત્રોની રજુઆત કરૂં છું.
પર્લિનમાં આવેલ HARRY S. TRUMAN ELEMENTARY SCHOOL ની KINDERGARDEN માં ભણે છે. અહીં બાળકોની પ્રવૃત્તિને પ્રોત્સાહન આપવા એમના દોરેલા ચિત્રોને artsonia નામની website પર મૂકે છે.

 

 નાના અમે બટુકજી છોટા અમે બટુકજી
કામ કરીયે અમે કાંઈ કાંઈ કાંઈ

 

 કોઈ બોલશો ના કોઈ ચાલશો ના
નહીંતર પતંગિયુ ઉડી જશે
ઝીણી ઝીણી આંખવાળું,
નાની નાની પાંખવાળું
પીળું પતંગિયુ ઉડી જશે.

 

મારો છે મોર મારો છે મોર
ટહુકા કરંતો મારો છે મોર

 

 પેલા
પેલા પંખીને જોઈ મને થાય
આભમાં ઉડ્યાં કરું બસ ઉડ્યાં કરુ.

 

 હું આદિત્ય મને કવિતા લખવાનો અને ડ્રોઈંગનો શોખ છે.

       મુંબઈ સ્થિત અગિયાર વર્ષીય આદિત્યે આ અંગ્રેજીમાં કવિતા લખીને મોકલી તે બદલ ખૂબ ખૂબ આભારી છું. ભલે આપણે ગુજરાતી રહ્યાં પણ આપણે જ બાળકને અંગ્રેજી માધ્યમમાં ભણતર અપાવવાનો આગ્રહ કરીયે છીએ તો ભાષાને વળગે શું ભૂર?

NOISES

NOISES are
LOUD VOICES.

Noises of CARS
I can hear even when they are TOO FAR

Noises of COWS
I hear when they PLOUGH

Noises of MEN
I can hear when they go to the LION’S DEN.

Noises of HEN,
I hear when they are caught by MEN AND WOMEN.

Noises of the RED CROSS,
I hear when they are ACROSS.

Noises of the GUN,
I hear when the hunter is having FUN.

Noises of the DEER,
I hear when they are becoming REAR.

NOISES are
LOUD VOICES
WRITTEN BY ADITYA J. SHAH

11 YEARS
ST. XAVIERS BOYS ACADEMY [MUMBAI]        

       ૐ નમઃ શિવાય

11 comments on “ખીલતી કળીઓ

  1. ઈશ અને આદિત્ય,
    તમને બંનેને ખુબખુબ અભિનંદન.તમે આ જરૂર આગળ વધશો.
    કવિતા તે દિલનું સંગીત છે અને ચિત્રો તે દિલના રંગો છે.
    આ શોખ ચાલુ રાખજો
    -રાજેશ્વરી શુક્લ

    Like

Leave a reply to monali kadakia જવાબ રદ કરો