જય ગણેશ

                આજે ભાદરવા સુદ ચોથ
      આજનો સુવિચાર:-અસત્યો માંહેથી પ્રભુ પરમ સત્યે તું લઈ જા

આજે સંવત્સરીનો દિવસ. આજે પર્યુષણનો છેલ્લો દિવસ.

સર્વત્ર મૈત્રીભાવની મહેક ફેલાવતું પર્વ એટલે સંવત્સરી મહાપર્વ.
વેરની ભાવનાનો અંત અને ક્ષમાની ભાવનાનો ઉદય એટલે સંવત્સરી મહાપર્વ.
ક્રોધની કાલિમાને દૂર કરીને સમતાની જ્યોતિ ફેલાવી પ્રકાશમય બનાવનારું પર્વ એટલે સંવત્સરી મહાપર્વ.
આત્માને લાગેલા કુકર્મરૂપી કચરાને સાફ કરી આત્માના પરમ શુદ્ધ સ્વભાવને પ્રગટ કરી દેવાની દિશામાં પ્રગતિ સંદેશ સંભળાવતું પર્વ એટલે સંવત્સરી મહાપર્વ.
આજે ગણેશોત્સવનો બીજો દિવસ.

રાગ:- કાફી તાલ:- કેરવો
જય ગણેશ ગણનાથ દયાનિધિ
સકલ વિઘન કર દૂર હમારે
પ્રથમ ધરે જો ધ્યાન તુમ્હારો
તિસકે પૂરણ કારજ સારે —- જય ગણેશ

લંબોદર ગજ વદન મનોહર
કર ત્રિશૂલ પરશૂ વર ધારે
રિદ્ધી સિદ્ધી દોઉ ચઁવર ઢુલાવેં
મૂશક વાહન પરમ સુખારે —–જય

બ્રહ્માદિક સુર ધ્યાવત મન મેં
ઋષિ મુનિ ગણ સબ દાસ તુમ્હારે
બ્રહ્માનંદ સહાય કરો નિત
ભક્તજનોં કે તુમ રખવાલે —- જય

                   કવિશ્રી:- બ્રહ્માનંદ

મુંબઈનાં પ્રતિષ્ઠિત ગણાતા લાલબગનાં ગણપતિ જોવા

 www.lalbaugcharaja.com

પર click કરો.

               ૐ નમઃ શિવાય

Advertisements

4 comments on “જય ગણેશ

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s