ગુરુદેવો ભવઃ

          આજે ભાદરવા સુદ બારસ

આજનો સુવિચાર:- શિક્ષણનો હેતુ વિદ્યાર્થીના મગજમાં માહિતીનું ભૂસું ભરવાનો નથી, પરંતુ વિદ્યાર્થીના મનને રૂઢિઓ,માન્યતાઓ, પૂર્વગ્રહો, અભિપ્રાયો વગેરેથી પૂર્ણપણે મુક્ત કરી એને સ્વતંત્રપણે વિચાર કરતો કરવાનો છે.—જે.કૃષ્ણમૂર્તિ

આજે ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનનો જન્મદિવસ એ શિક્ષકદિન તરીકે ઉજવવાય છે.

 

ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર
ગુરુ સાક્ષાત પરબ્રહ્મ, તસ્મૈ શ્રી ગુરુવે નમઃ

રાગ:- મારુ કલ્યાણ    તાલ:તીનતાલ

અપને ગુરુકો મૈં ધ્યાવું
ગુરુકી કૃપાસે સબસુખ પાઉં

નાદ ઔર બ્રહ્મકા જ્ઞાન મૈં પાઉં
સપ્તસૂરોંસેં મનકો સજાઉં
ગુરુકે ચરણ નિત ચિત્ત ધ્યાવું

         ૐ નમઃ શિવાય

Advertisements

3 comments on “ગુરુદેવો ભવઃ

  1. આજે મારા માટે તો ખાસ દિવસ છે.હું પણ શિક્ષક હોવાથી આજે ઘણા મૈલ.ફોન મળ્યા..મારા વિધાર્થીઓ પાસેથી.એક શિક્ષક માટે આનાથી વિશેષ શુ હોઇ શકે?સાથે સાથે મેં પણ મારા શિક્ષક ને કર્યા જ.

    Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s