શ્રાધ્ધ

                આજે ભાદરવા વદ નોમ

      આજનો સુવિચાર:- કપરા સંજોગમાંજે હિંમત રાખીને ચાલે છે એને વહેલી કે મોડી સફળતા મળીને જ રહે છે. સમયની સાથે સંજોગ બદલાતા રહે છે.

       શ્રદ્ધયાયત ક્રિયતે તત શ્રાદ્ધમ – શ્રદ્ધાથી જે કાર્ય કરવામાં આવે તે શ્રાદ્ધ. શ્રાદ્ધ કર્મમાં છુપાયું છે. જીવન એવી રીતે જીવો કે મૃત્યુ પછી પણ લોકો શ્રદ્ધા, સન્માનથી યાદ કરે. શ્રાદ્ધ એટલે શ્રદ્ધાથી કરેલું સ્મરણ, શ્રાદ્ધ એટલે પૂર્વજોનો આદર. શ્રાદ્ધ એટલે કૃતજ્ઞતા.

આપણી ભારતીય સંસ્કૃતિમાં ત્યાગ અને પવિત્રતાનું અત્યંત મહત્વ છે. આવા જ વિચારોને મહત્વ આપી આપણાં ઋષિમુનીઓએ, બ્રહ્મર્ષિઓએ સંસ્કૃતિ ઊભી કરી તો તેમનું શ્રદ્ધાપૂર્વક સ્મરણ કરી તર્પણ કરીયે.

રાગ:- પીલૂ તાલઃ-કેરવો

ઈસ તન ધન કી કૌન બડાઈ
દેખત નૈનોમેં માટી મિલાઈ

ધન યૌવન ઉડ જાયેગા જૈસે ઉડત કપૂર
મન મુરખ ગોવિંદ ભજ ક્યું ચાહત જગ ધૂલ

કહાઁ બાંધુ કુટીયામેં, કહાઁ બાંધુ બારી
કહાઁ તેરો જન્મ હુઓ, કહાઁ પડે માટી

અપને ખાતિર મહલ બનાયા
આપહી જાકર જંગલ સોયા

હાડ જરે જિવે લકડીકી મૂલી
કેસ જરે જિવે ઘાસ કી પૂલી

કહત કબીર સુનો રે ગુનિયા
આપ મુયે પિછે મિટ ગયી દુનિયા

                         – કબીર

                               ૐ નમઃ શિવાય

Advertisements

4 comments on “શ્રાધ્ધ

  1. આ ખૂબ જ પ્રખ્યાત અને સુંદર ભજન સંત શ્રી કબીર સાહેબનું આજે અહીં વાંચવા મળ્યું. ઘણા સમય પહેલા એકાદ બે પંક્તિ સાંભળવામાં આવી હતી. આજે સંપૂર્ણ ભજન જોઈને આનંદ થયો.

    ધન્યવાદ નીલા આન્ટી.

    Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s