મા સરસ્વતી [મુક્તપંચિકા] [આરોહણ]

                  આજે આસો સુદ આઠમ [માતાજીનો હવન]

આજનો સુવિચાર:- યા કુંદેન્દુતુષારહાર ધવલા, યા શુભ્રવસ્ત્રાવૃતા
                              યા વીણાવરદંડમંડિતકરા યા શ્વેતપદ્માસના

સ્વરોની દેવી
વીણાધારિણી
નિત નામ જપું હું
સંગીત તણું
એવું ગીત દે

ભક્તિતણું
મુને જ્ઞાન દે
પ્રેમતણું વર દે
કરુણા કર
વરદાયીની

મેઘધનુષી
ઓઢી ચુંદડી
મા સોળે શણગાર
સખીઓ સંગ
ગરબે ઘુમે

 
પરમેશ્વરી
ગિરીનંદિની
હે મહિષમર્દિની
સિંહવાહિની
જય હો તેરી

વિરાટ કેરો
ગરબો ઘુમે
લટક મટકતી
ચાલે ચાલતી
મોરી અંબે માત

જગદીશ્વરી
ભવતારીણી
પ્રેમતણું વર દે
જગજીવની
તુ પાહી મામ

                                 જય અમ્બે જય ભવાની

Advertisements

5 comments on “મા સરસ્વતી [મુક્તપંચિકા] [આરોહણ]

 1. સુંદર મુકતપંચિકા છે. નિત્ય સંગીત દ્વારા સરસ્વતીદેવીની ઉપાસના કરવાની માંગ અને તે પણ ગીત દ્વારા, એ સુંદર ભાવ રજૂ કરે છે.

  ખૂબ ખૂબ ધન્યવાદ. નીલા આન્ટી.

  Like

 2. તમારી સર્જન શક્તિ ખીલતી જાય છે.

  સહજ રીતે તમે મુક્તપંચિકામાં તમારો ભાવ મૂકી શકો છો. મને ખૂબ ખુશી થાય છે તમારી મુક્તપંચિકાઓ વાંચીને.

  અભિનંદન. … હરીશ દવે અમદાવાદ

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s