શિવ મહિમા

                   આજે આસો વદ ત્રીજ

આજનો સુવિચાર:- નિષ્ઠામાં સ્થિર થવું એ મોટામાં મોટું તપ છે.——— મોરારી બાપુ

વંદે દેવમ ઉમાપતિ સુરગુરુમ વંદે જગત કારણમ
વંદે પદ્મ ભૂષણમ મૃગધરમ વંદે પશુનામ પતિમ

વંદે સૂર્યશશાંક વહનીનયનમ વંદે મુકુંદ પ્રિયમ
વંદે ભક્ત જનાશ્રયમ ચ વરદમ વંદે શિવં શંકરમ

 
[odeo=http://odeo.com/audio/2232680/view]

હે શિવશંકર હે કરુણાકર સુનીયે અરજ હમારી
ભવસાગરસે પાર ઉતારો આયે શરણ તિહારી
– હે શિવશંકર

ચંદ્ર લલાટ ભભૂત રમાયે કટી વ્યાઘંબર ધારે
કરમેં ડમરૂ ગલે ભૂજંગા નંદી પર અસવારી
હે ગંગાધર દરશ દીખા દે હે ભોલે ભંડારી હે શિવશંકર
હે કરૂણાકર આયે શરણ તિહારી
– હે શિવશંકર

જનમ મરણકે તુમ હો સ્વામી, હે શંકર અવિનાશી
કણકણમેં હૈં રૂપ તુમ્હારા, હે ભોલે કૈલાસી
ચરણ શરણમેં આયા જોગી, રખીયો લાજ હમારી
હે શિવશંકર હે કરુણાકર આયે શરણ તીહારી
– હે શિવ શંકર
ગાયક:- જગજિત સીંગ

 શિવ આરતી

દીવડા ઝગમગ ઝગમગ થાય
  આરતી શિવશંભુની થાય
– દીવડા

હિમાલયથી શિવશંભુ આવ્યા રે
સાથે પાર્વતીજીને લાવ્યા રે
 એમને ફૂલેથી વધાવ્યા રે
– દીવડા

શિવજી ભોળા છે ભંડારી
ખજાનો ભભૂતનો ભારી રે
ભજતાં ભવનાં બંધન જાય
– દીવડા

વ્યાસની વાણીનો જાદુ
વેદાંત સાવ લાગે છે સાદુ
હૃદયમાં આનંદ આનંદ થાય
– દીવડા

શિવજીનું પારાયણ ગાજે રે
કૈલાસથી શિવજી પધારે રે
આરતી જ્યોર્તિલિંગની થાય
– દીવડા

                                          ૐ નમઃ શિવાય

Advertisements

4 comments on “શિવ મહિમા

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s