શુભેચ્છાઓ

                            આજે આસો વદ ચૌદસ [કાળી ચૌદસ]

આજનો સુવિચાર:- દરેક દિવસને ઉત્સાહથી ભરી દો. કાલ કરે સો આજ, આજ કરે સો અબ.

 પ્રિય વાંચકો

આપ સૌને દિપાવલીની શુભેચ્છાઓ
નવાવર્ષની શુભકામનાઓ

 

અભિનંદન અભિનંદન નૂતન વર્ષનાં અભિનંદન
અબીલ ગુલાલ ને અક્ષત કુમકુમ અર્ચનફૂલ ચંદન

નવલવર્ષમાં નવયુગ પગલે એક જ હો ચિંતન
દુઃખ જજો ને સુખી થજો સૌ જ્ઞાન વધે ચિતવન

ધર્મ ધર્મનાં ભેદ ટળે ને સંપ બને સર્જન
દ્વેષ ક્લેષ અવશેષ રહે નહી એવું હો વર્તન

વિચાર વર્તન વાણી મહી કદી આવે નહીં ઘડપણ
યાવત ચંદ્ર દિવાકર યૌવન રહે થનગન થનગન

આપ સૌ ને નીલાનાં નૂતન વર્ષાભિનંદન

                              ૐ નમઃ શિવાય

7 comments on “શુભેચ્છાઓ

  1. કાલ કરે સો આજ કર :આજ કરે સો અબ:
    ઐસી ઘરી ન આયેગી: બહુરિ કરેગા કબ ?
    બેના આગળ કહું કે ?
    આજ કરે સો કાલ કર:કાલ કરે સો પરસોં :
    ઇતની જલ્દી ક્યા પડી હૈ ?જીના હૈ બરસોં !

    Like

Leave a comment