એક છોક્કરો ને એક છોક્કરી

                            આજે માગશર સુદ ચોથ

આજનો સુવિચાર:- સંતાનના ચારિત્ર્યના ઘડતર દ્વારા પરોક્ષ રીતે સમાજના અને રાષ્ટ્રના ચારિત્ર્યનું પણ ઘડતર થાય છે.

એક સંગીતમય અને હાસ્યમય  વિનંતી

 

એક છોક્કરો ને એક છોક્કરી

આજથી 41 વર્ષ પૂર્વે થયેલી આ વાત છે. K.C.Collage [મુંબઈ]નાં પ્રાંગણમાં મળેલાં
એક છોક્કરા અને એક છોક્કરીના મિલનની છે આ વાત

આ છોક્કરાએ જોઈ કૉલેજનાં પ્રાંગણમાં આ છોક્કરી
અને એને જોઈ બોલ્યો છોક્કરો

’નજરનાં જામ છલકાવી ચાલ્યાં ક્યાં તમે?’

‘ઈશ શ શ શ’ નો એ જમાનો.

શરમાઈને બોલી છોક્કરી
‘આહ ! છોડદો આંચલ જમાના ક્યા કહેગા?

મથામણ અંતે લેવાણા એકબીજા સાથે કોલ
બોલ્યો છોક્કરો ’આજા આજા મૈં હું પ્યાર તેરા’

કોલ આપતી છોક્કરી બોલી ’નયે ચાંદ હોગા ન તારે રહેંગે’

આખરે તા. 24/11/1968 ને દિવસે
‘પહેલું પહેલું મંગળિયું વરતાયરે’ લગ્નગ્રંથિએ છોક્કરો અને છોક્કરી બંધાયા.

પછી તો
‘હમ ન રહેંગે, તુમ ન રહોગે ફિરભી રહેગી નિશાનીયાઁ’

 

અને હવે


‘હાલને ભેરૂ કૈલાસનાં દર્શનીયે’

38 વર્ષ પૂરાં કરતાં અમે આપ સૌનાં શુભાશિષનાં અભિલાષી.

છોક્કરો:- સુધીર છોક્કરી:- નીલા

                                                ૐ નમઃ શિવાય

Advertisements

13 comments on “એક છોક્કરો ને એક છોક્કરી

 1. .
  નીલા-સુધીર !
  સદાયે સાથે
  સ્નેહીપથિક રહે,
  પ્રેમપંથના!
  અમ શુભેચ્છા!

  નીલાબહેન! સુધીરભાઈ! દીર્ઘ, સુખી દાંપત્ય જીવનની હાર્દિક શુભેચ્છાઓ! ………………. હરીશ દવે અમદાવાદ

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s