આજે માગશર સુદ નોમ
આજનો સુવિચાર:- MOTHER IS THE NAME FOR GOD IN THE LIPS AND HEARTS OF LITTLE CHILDREN.
હેલ્થ ટીપ્સ:- હળદર અને આમળાંનું ચૂર્ણ એક ચમચી ભેગાં કરી રોજ લેવાથી ડાયાબિટીસ મટે છે.
સ્વર: ફાલ્ગુની શેઠતમે મારા દેવનાં દીધેલ છો
તમે મારા દેવનાં દીધેલ છો
આવ્યાં ત્યારે અમર થઈને રો’
તમે મારા માંગી લીધેલ છો
તમે મારા માંગી લીધેલ છો
આવ્યાં ત્યારે અમર થઈને રો’
મહાદેવ જાઉં ઉતાવળીને જઈ જઢાવું ફૂલ [2]
મા’દેવજી પ્રસન્ન થયા ત્યારે આવ્યા અણમૂલ
તમે મારું નગદ નાણું છો
આવ્યા ત્યારે અમર થઈને રો’
–તમે મારા દેવનાં
હનુમાન જાઉં ઉતાવળી ને જઈ ચઢાવું તેલ
હનુમાનજી પ્રસન્ન થયાત્યારે ઘોડિયા બાંધિયા ઘેર
તમે મારું નગદ નાણું છો
આવ્યા ત્યારે અમર થઈને રો’
—તમે મારા દેવનાં
ૐ નમઃ શિવાય
પિંગબેક: દેવનાં દીધેલાં. « અમીઝરણું…
આ કોણે લખેલ છે?
LikeLike
પિંગબેક: હાલરડા-(4)તમે મારા દેવના દીધેલ છો… « કલરવ……બાળકો માટે…..બાળકોનો…..
I have difficulty to get the songs play. Please do help.
H S Parekh
LikeLike
નીલાબેન
I like this halrdu very much..
The song couldn’t be played online..
could you please check what is the problem.
regards
himanshu
LikeLike
MANE તમે મારાં દેવનાં દીધેલ છો NU MP3 SONGS JOIE CHE…
SO SEND ME LINK ON MY ID
IF HAVE U THEN PLS SEND ME
LikeLike
very nice job
LikeLike
find link to play online
http://wealthwithgoodhealth.blogspot.com/
LikeLike
very nice
LikeLike