સુખનો ભરોસો શું?

આજે પોષ વદ  એકાદશી

આજનો સુવિચાર:- ઓ ઈશ્વર ! મને હાજરજવાબી જીભ આપવાને બદલે મને હાજરજવાબી હાથ આપો.


હેલ્થ ટીપ્સ:-શિયાળામાં બદામના તેલની માલિશ ઉત્તમ છે.

સુખનો ભરોસો શું? દુઃખનો ભરોસો શું?
ક્યારે આવે ને ક્યારે જાય !

જીવનને એક લ્હાવો જાણો
પળ પળને જીવ મ્હાણો

રણમાં રેતીનાં જો વૃક્ષો તડકે છાયા જાણો
બે આસુંએ વહેતી નદીઓ તરતા અમૃત જાણો
નૂરનો ભરોસો શું? પૂરનો ભરોસો શું
ક્યારે આવે ને ક્યારે જાય !

અંધાધૂંધી એ જ સંબંધો કુદરત ધરતી વિધ વિધ રંગો
મનની માયા પણ બહુરંગી સાચા જૂઠા લાગે સંબંધો
માયાનો ભરોસો શું? છાયાનો ભરોસો શું?
ક્યારે આવે ને ક્યારે જાય !

કવિ:- કનુ રાવલ        સંગીત:- નવિન શાહ                     


  નમઃ  શિવાય

Advertisements

6 comments on “સુખનો ભરોસો શું?

  1. તમારી ત્રણ વાત અપનાવૉ, હેલ્થ ટીપ્સ, સંત દર્શન, ખરેખર બહુ મજાનુ છે. મારી પાસે શબ્દૉ નથી કે કયાંથી શરુઆત કરૂ. હુ આજે પહેલી વાર તામારા બલોગ પર ઉપર આવી છુ.હૂ ગુજરાતીમાં લખવાનો પ્રયત્નૉ કરુ છુ.

    Like

  2. પિંગબેક: pea coat sale

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s