શ્રી કૃષ્ણ એટલે ….

આજે ચૈત્ર સુદ એકાદશી

આજનો સુવિચાર:- મુશ્કેલીથી દૂર ભાગશો તો જીંદગીમાં કદી કોઈપણ સારું કાર્ય નહી થઈ શકે.

હેલ્થ ટીપ્સ:- નિયમિત આઠ-દસ ગ્લાસ પાણી પીવાથી શરીર ઠંડુ રહેશે, તાજગી મળશે, બ્લડપ્રેશર કંટ્રોલમાં રહેશે અને પેટ સંબંધી રોગોમાં રાહત રહેશે.

 [rockyou id=62121631&w=256&h=192]

પૂર્ણ પુરૂષોત્તમથી કૃષ્ણનો મહિમા

• શ્રી કૃષ્ણ ભારતીય સંસ્કૃતિમાં આધાર સ્તંભ છે.

• શ્રી કૃષ્ણ શ્રદ્ધા- આસ્થાનું કેન્દ્ર છે.

• શ્રી કૃષ્ણ એટલે આકર્ષણ

• શ્રી કૃષ્ણ એટલે મીરાનો ગીરધર ગોપાલ

• શ્રી કૃષ્ણ એટલે પાંચાલીનો વસ્ત્ર પૂરનાર

• શ્રી કૃષ્ણ એટલે સર્વત્ર વ્યાપક- સર્વ સ્વીકૃતી સહિત

• શ્રી કૃષ્ણ એટલે પ્રેમ, ભોગ, કાળ, યોગ, ધ્યાન, આત્મા, પરમાત્માના સ્વરૂપે વ્યક્ત

• શ્રી કૃષ્ણ એટલે રાજનીતિ અને યુદ્ધનીતિ

• શ્રી કૃષ્ણ એટલે પૂર્ણતાનું રૂપ.

• શ્રી કૃષ્ણ એટલે અનંત ગુણોનો ભંડાર

• શ્રી કૃષ્ણ એટલે ગોપી ગીત

• શ્રી કૃષ્ણ એટલે માખણચોર

• શ્રી કૃષ્ણ એટલે સચરાચરમાં વ્યાપ્ત પરમાત્માનું સાકાર સ્વરૂપ

• શ્રી કૃષ્ણ એટલે ગો પાલક

• શ્રી કૃષ્ણ એટલે અર્જુન સારથિ

• શ્રી કૃષ્ણ એટલે દ્રૌપદી સખા

• શ્રી કૃષ્ણ એટલે સંગીત

• શ્રી કૃષ્ણ એટલે સદચિત્ત અને આનંદનો આવિષ્કાર

• શ્રી કૃષ્ણ એટલે આદિ અનંત

શ્રી કૃષ્ણનાં નામ અનંત તેવા ગુણ અનંત

                    

                      ૐ નમઃ શિવાય

Advertisements

6 comments on “શ્રી કૃષ્ણ એટલે ….

  1. શ્રી કૃષ્ણ એટલે પ્રેમ, ભોગ, કાળ, યોગ, ધ્યાન, આત્મા, પરમાત્માના સ્વરૂપે વ્યક્ત..

    મહિમા..સુંદર રીતે વ્ય્કત થયો છે… આ પિકચર સ્લાઈડ પણ >> જોવાની મજા પડી ગઈ..

    Like

  2. આજનો સુવિચાર:- મુશ્કેલીથી દૂર ભાગશો તો જીંદગીમાં કદી કોઈપણ સારું કાર્ય નહી થઈ શકે..
    *********************************************************

    બીજી ઈગ્લીશ કહેવાત આ પ્રમાણે છે…. “જ્યાં સુધી મુશ્કેલી તમને મુક્શ્કેલીમાં ન મુકે ત્યાં સુધી મુશ્કેલી ને તમે મુશ્કેલી માં ન મુકો !!”

    Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s