રવિન્દ્રનાથ ઠાકુર

આજે  વૈશાખ વદ છઠ

 આજનો સુવિચાર:- આપઘાત, ચોરી,પરદારાગમન એ ત્રણ શારીરિક પાપોને હંમેશા ત્યજવા.  કુલિનચંદ્ર યાજ્ઞિક

હેલ્થ ટીપ્સ:- પેટના ગેસ પર કે ગઠિયા વા પર મેથીની ભાજીનું નિયમિત સેવન ફાયદાકારક છે.

                   રવિન્દ્રનાથ  ઠાકુર 

[rockyou id=67785023&w=426&h=320]

      પ્રખર રાષ્ટ્રપ્રેમી, આપણા દેશના રાષ્ટ્રગીત જનગણમનના રચયિતા કવિશ્રી રવિન્દ્રનાથ ઠાકુરનો આજે 8/5/1861માં બંગાળના એક નાના ગામમાં થયો હતો. તેમણે અપૂર્વ સંસ્થા શાંતિનિકેતનની સ્થાપના કરી હતી. 1931માં તેમણે લખેલાઅપૂર્વ કાવ્યસંગ્રહ ગીતાંજલીને નોબેલ પુરસ્કાર મળ્યો હતો. તેમણે હજાર જેટલાં ગીતો, કાવ્યો, નાટક, નવલકથા, નિબંધો, પ્રવાસવૃત્તાંત વગેરે લખ્યા હતા.

  

                રવિન્દ્રવાણી

જીવન જ્યારે સૂકાઈ જાયકરૂણાધારાએ આવોસકલ માધુરી છિપાઈ જાયે

ગીત સુધારસે આવો

 કર્મનાં જ્યારે કાળા વાદળગરજી ગગડી ઢાંકે સૌ સ્થળહૃદય આંગણે હે નિરવનાથ

પ્રશાંત પગલે આવો

 મોટું મન જ્યારે નાનું થઈ જાયખૂણે ભરાયે તાળું દઈ જાયતાળું તોડી હે ઉદારનાથ

વાજંતા ગાજંતા આવો

 કામ ક્રોધનાં આકરા તોફાનઆંધળા કરી ભૂલાવે ભાનસદા જાગત પાપ ધુવંતવિજળી ચમંકતા આવો 

                                        નમઃ શિવાય

Advertisements

5 comments on “રવિન્દ્રનાથ ઠાકુર

  1. છેલ્લે છેલ્લે તેમણે ઉત્તમ ક્ક્ષાનાં ચીત્રો આપ્યાં હતાં.

    ગાંધીજીએ એમને ‘ગુરુદેવ’નું બીરુદ આપ્યું હતું. તેઓ ગુજરાતમાં હતા ત્યારે સૌ પ્રથમ વાર મૃગજળ જોયું હતું !

    ટાગોર આપણું મહામુલું ધન છે. એને યાદ કરવા અને યાદ કરાવવા બદલ આભાર.

    Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s