નારી પુરુષ પાસે શું ઈચ્છે છે??????

                        આજે જેઠ સુદ નોમ

આજનો સુવિચાર:- મળ, વિક્ષેપ અને આવરણ એ જીવના ત્રણ દોષ છે. જ્ઞાની પુરુષ વચનની પ્ર્રાપ્તિથી આવરણ હઠે છે, જ્યારે ભક્તિનો માર્ગ અપનાવવાથી વિક્ષેપ દૂર થાય છે. સરળપણું, ક્ષમા, સ્વપ્નદોષદર્શન, અલ્પ પરિગ્રહ વગેરે સાધનો મળ મટાડે છે. –શ્રીમદ રાજ્યચંદ્ર

હેલ્થ ટીપ્સ:- મેક અપ કરતાં પૂર્વે હાથ મોં બરાબર ધોવા અને બીજાનો મેક અપ ઉપયોગમાં લેવો નહીં.
 આજે પંડિત ઓમકારનાથનો જન્મદિવસ.

                        નારી પુરુષ પાસે શું ઈચ્છે છે??????

[rockyou id=74489572&w=324&h=243]

       યુવતી હોય કે મહિલા- દરેકને પુરુષનું આકર્ષણ તો રહેવાનું જ ! મહિલાઓને પુરુષની અમુક વાતો પસંદ હોય છે, પરંતુ પુરુષોની વયની સાથે સાથે બદલાતી જાય છે. કઈ વયના પુરુષ પાસેથી મહિલાઓ કેવા પ્રકારની આશા રાખે છે તે જાણીએ.

22 વર્ષની વયે

• હેંડસમ

• ચાર્મિંગ

• આર્થિક રીતે સક્ષમ

• સ્ટાઈલિશ કપડા પહેરનારો

• ઓપન માંઈડેડ

• રોમૅંટિક

32 વર્ષની વયે

• બોલે ઓછું અને સાંભળે વધુ

• મસ્ત ડિનર કરાવે

• દેખાવે આકર્ષક પણ ટાલ ન હોવી જોઈએ

• શોપિંગ કરતી વખતે સામાન ઉપાડે

• ઘરે બનાવેલું ભોજન જમી લે

• જન્મદિવસ અને લગ્નદિવસની તારીખ અચૂક યાદ રાખે

42 વર્ષની વયે

• સોબર અને કૂલ પર્સનાલિટી

• એવા કપડા પહેરે જેથી પેટ ઉપસેલું ન દેખાય

• પોતાની વાતો ધ્યાનથી સાંભળે

• અઠવાડિયામાં એકાદ વખત જરૂરથી દાઢી કરે

52 વર્ષની વયે

• સાફ સફાઈમાં ધ્યાન આપે

• વધુ પૈસા ના ખર્ચે

• એક જ વાતનું રટણ ના કરે

• પોતાના આરોગ્યની કાલજી લે

• પોતાનું નામ યાદ રાખે

62 વર્ષની વયે

• સૂતી વખતે નસ્કોરા ના બોલાવે

• લાઈટ ખાવાનું પસંદ કરે

• ખર્ચો કરવા પૈસાની માંગણી ના કરે

• પોતાની ચીજો ક્યાં રાખી છે તે ના ભૂલે

                            ૐ નમઃ શિવાય

4 comments on “નારી પુરુષ પાસે શું ઈચ્છે છે??????

  1. સાચુ કહું તો આ બધી વાતો સાચી પણ આ ઉંમર લખવા ની મને જરૂર નથી લગતી, કારણકે સ્ત્રીઓ ને તો ૨ વર્ષ થી જ આ બધી ઈચ્છાઓ રાખે છે, એમા વય બદવાવવા થી પણ કાંઈ ફરક પડતો નથી…

    Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s