આજે ભાદરવા સુદ બીજ
આજનો સુવિચાર:- પથ્થરપણું વચમાં લાવ્યા વગર મૂર્તિને પ્રણામ કરીએ તેને દર્શન કહેવાય.
હેલ્થ ટીપ્સ:- ગુલાબના રસનાં ટીપાં નાકમાં પાડવાથી ગરમીનો અને માથાનો દુઃખાવો મટે છે.
માણસની પઝલ
[ સંબંધના સમીકરણની કવિતા ]
તું
+
યાદ= આંસુ તો અબ્ધિ
+
ભરતી=આજ
ગઈકાલ= સંબંધોનું ખંડેર
+
કુંવારા અરમાનો
_
આપણે=ફાફડાથોર
x
ઝાંઝવા = પીગળતું રણ
અને
આંસુનો અબ્ધિ + સંબંધોનું ખંડેર + પીગળતું રણ =
હું + હું + હું ?
—- અનિલ રાવળ
ૐ નમઃ શિવાય
ગણીત અને તર્ક શાસ્ત્રનું ટ્યુશન રાખવું પડ્શે !!
LikeLike
હું ?????ફાફડો થોર !
LikeLike
કાકી આ તો બૌ અઘરું !!!!!! :O
LikeLike
nice one !
+ + – == ? ( )
LikeLike
આ તે ગણિત છે કે બિજગણિત ..???.. તર્ક શાશ્ત્ર તો મારો પ્રિય વિષય હતો…પણ અત્યારે જાણે કે બાષ્પીભવન થઇ ગયું છે..
LikeLike