જબ V met

આજે કારતક સુદ પૂનમ [ત્રિપુરારી પૂનમ, નાનક જયંતી]

આજે તો સુવિચાર તો આપે અમને આપવાનો છે.

આજે હેલ્થટીપ્સ પણ આપે અમને આપવાની છે

કારણ

જબ V met

[rockyou id=92236133&w=426&h=319] 

40 વર્ષ પહેલા

    અમે મળ્યાં. એ જમાનામાં લવ મેરેજનો વિચાર મુશ્કેલ ન હતો પણ વડીલોને સ્વીકારવાનું અઘરૂં હતું. પણ પછી એક સમય એવો આવ્યો કે વડીલો તૈયાર થઈ ગયાં અને પરિણામે 24/11/1968માં લગ્ન થઈ ગયાં.

જબ V met

1971માં કવનનો જન્મ થયો. અને અમે ખૂશખૂશાલ અને કુટુંબનું પણ પ્રથમ પુષ્પ. એટલે ચોમેર આનંદ ઉલ્હાસનું વાતાવરણ. ત્યાર બાદ 1974માં તપનનો જન્મ. બંને ભાઈઓ વચ્ચે ખૂબ તાલમેલ. બંને સાથે સાથે મોટા થયાં

જબ V met

25મો લગ્ન દિવસ પણ ધામધૂમથી ઉજવાયો. 1993માં કવન ઑસ્ટ્રેલિયા વધુ ભણતર માટે ગયો. 1996માં કવન ને બીનાનાં લવમેરેજ થયાં. આટલા વર્ષ પછી લવમેરેજનું વિરોધ વગરનું લગ્ન.

જબ V met

1997માં તપન પણ અમેરિકા વધુ અભ્યાસ માટે રવાના થયો. 1999માં તપન અને શીતલનાં લવમેરેજ થયાં. આમ અમારા લવમેરેજની પ્રથા મારા બાળકોમાં કાયમ રહી. ત્યારબાદ તો કુટુંબની વૃદ્ધિ.

જબ V met

કવન,બીના, પૂજા, જીષા

તપન,શીતલ,ઈશ,રીચા.

અમારા સૌ વતી સહુને

                                              ૐ નમ: શિવાય

16 comments on “જબ V met

 1. 40 વર્ષની શરુઆતનો દિવસ કેવો હશે એ જાણવાનુ સ્વાભાવિક કુતૂહલ થયું.
  પ્રેમની શરુઆત તો ખૂબજ ઉત્સાહજનક હોય ! થઇ જાય છે….કરાતો નથી.
  અરે વાહ ! ત્રણ ત્રણ પ્રેમ-લગ્નો ?………બધાંને હાર્દિક અભિનન્દનો !
  બધાં ભૂલકાંને આશિર્વાદ! સૌ દીર્ઘાયુ થાઓ ! સુખી થાઓ,સંપીને જીવો !

  Like

 2. જબ V met
  અબ યે ભેટ
  ——————————————————————–
  ખુબ ખુબ અભિનંદન અને દિલની શુભેચ્છાઓ.
  મારી કોમેંટ પણ પી.કે.શાહની જેમ દોહરાવવાની જ છે.!!!!!!
  ફરક એટલો કે અમે બધા એક જ સ્ટેટમાં છીએ.
  ટેક્સાસ.યુએસએ.

  Like

 3. નાનકી તરફથી અભિનન્દન સ્વીકારશો ને ? શુભેચ્છાઓ કયારેક શબ્દો ઝાંખા લાગે છે. છતાં અંતે શબ્દોના સહારા વિના કયાં ચાલવાનું છે ?

  સમગ્ર પરિવાર અને તેના તેજસ્વી તારલાઓને પણ અભિનન્દન અને દિલની વધાઇ.

  નીલાબહેન, આપના જીવનમાં મેઘધનુષી રંગો હમેશ સિવજીની પરમ કૃપાથી છલકતા રહે એ જ શુભેચ્છાઓ

  Like

 4. ગ્રે888888888888

  મારી પાસે કાંઇ શબ્દો જ નથી હુ શુ કહુ ને એ જ મને નથી સમજાતુ.
  પહેલી વાર પ્રતિભાવ આપવા માટે મારી પાસે શબ્દો જ નથી.
  હંમેશા આપ બંન્ને નુ સ્વાસ્થય સારુ રહે એ જ અંતર ની શુભકામનાં

  sorry દીદી comp. બગડી ગયુ હતુ એટલે મોડ થયુ.

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s