ઉત્તમ ભેટ

                           આજે માગશર સુદ ત્રીજ

આજનો સુવિચાર:- મોટા ભાગના દરેક ધર્મોમાં તપનો-સાધનાનો મહિમા સ્વીકારવામાં આવ્યો છે.                                                                                        – શ્રીનાથજી

હેલ્થ ટીપ્સ:- દૂધી છીણીને પગના તળિયામાં લગાવવાથી પગની બળતરા ઓછી થશે.

ઉત્તમ ભેટ

પ્રભુ થકી મળી ભેટ મુજને
અપૂર્વ જીવન દીધું મુજને

માતપિતા થકી મળી ભેટ મુજને
ઉત્તમ સંસ્કાર દીધા મુજને

પ્રીતમ થકી મળી ભેટ મુજને
દીધી સંસાર તણી હેલી મુજને

બાળકો થકી મળી ભેટ મુજને
દીધું માતૃત્વનું સુખ મુજને

ગુરુ થકી મળી ભેટ મુજને
દીધું ઉત્તમ જ્ઞાન મુજને

મિત્રો થકી મળી ભેટ મુજને
દીધી પ્રેમની ધારા મુજને

રીડર્સ થકી મળી ભેટ મુજને
દીધો અપૂર્વ આવકાર મુજને

                                           

                                      નીલા કડકીઆ

                                      ૐ નમઃ શિવાય

12 comments on “ઉત્તમ ભેટ

 1. અરે અરે … બર્થડેના દિવસે તો અમારે તમને ભેટ આપવાની હોય .. આ તો તમે અમને બધાને આ કવિતા લખીને ભેટ આપી દીધી …. !!!! 🙂

  જીવનના દરેક તબક્કે તમને જે આ બધી ભેટ મળી તેના માટે કૃતઘ્નભાવ દર્શાવતું આ કાવ્ય સુંદર બન્યું છે …

  અને આજે વર્ષગાંઠ ના દિવસે મારા તરફથી એ જ શુભેચ્છા કે તમને જીવનના આવનારા તબક્કઓમાં ઈશ્વર તરફથી આ જ રીતે ભેટ-સોગાદો મળતી રહે … !!!

  🙂

  VERY VERY HAPPY RETURNS OF THE DAY TO U … !!! HAVE A BEAUTIFUL LIFE AHEAD …

  Like

 2. ગુરુ થકી મળી ભેટ મુજને
  દીધું ઉત્તમ જ્ઞાન મુજને

  મિત્રો થકી મળી ભેટ મુજને
  દીધી પ્રેમની ધારા મુજને

  રીડર્સ થકી મળી ભેટ મુજને
  દીધો અપૂર્વ આવકાર મુજને

  નીલા કડકીઆ

  HAPPY BIRTH DAY!!!

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s