આજે પોષ સુદ એકમ
આજનો સુવિચાર:- પ્રાર્થના ઈશ્વરને બદલતી નથી, પણ જે પ્રાર્થે છે એ માણસને બદલે છે.
— સોરેન કિર્કગાર્ડ
હેલ્થ ટીપ્સ:- કોલેસ્ટ્રોલ ઘટાડવા મોસંબીનો રસ પીઓ અથવા મોસંબી છોલીને ખાવ.
LIFE
Life is challenge meet it.
Life is gift accept it.
Life is adventure Dare it.
Life is sorrow overcome it.
Life is tragedy face it.
Life is duty perform it.
Life is game play it.
Life is muster unfold it.
Life is a song Sing it.
Life is opportunity Take it.
Life is journey complete it.
Life is promise Fulfill it.
Life is love enjoy it.
Life is beauty praise it.
Life is spirit realize it.
Life is struggle fight it.
Life is puzzle solve it.
Life is goal achieve it.
From BHAGAVAT GEETA.
ૐ નમઃ શિવાય
Life is “Alive” .. just Live it … !!! 🙂
LikeLike
Life is “LIFE” .. !!! Leave it … 😛
LikeLike
Life is love enjoy it.
Life is puzzle solve it.
બસ આ બે વાતો થી જ હુ મારી તો જીંદગી ચલાવુ છુ.
બધાને પ્રેમ કરુ છુ અને જીંદગી રોજ ગુંચવાયા કરે એને પાછી સીધી કરી ને દિવસ પુરો કરુ.અને એમાં પણ મજા આવે છે.
:- પ્રાર્થના ઈશ્વરને બદલતી નથી, પણ જે પ્રાર્થે છે એ માણસને બદલે છે.
LikeLike
“LIVE” ! or “LEAVE”!
LikeLike
praarthanaa aatmaano khoraak છ્e….Gandhiji.
LikeLike
good one from “GEETA”.
LikeLike