જીવનની સૌથી સુંદર પળો

                         આજે ફાગણ વદ એકાદશી

આજનો સુવિચાર:- સેવા જેટલો આનંદ આપે છે તેટલો આનંદ ‘મેવા’ નથી આપતા.

હેલ્થ ટીપ્સ:- કૉલેસ્ટ્રોલનું પ્રમાણ ઘટાડવા દૂધી તથા કાકડીનો રસ ફાયદાકારક છે.

                                       જીવનની સૌથી સુંદર પળો

1. પ્રેમ કરવો.

2. પેટ દુઃખે ત્યાં સુધી હસવું.

3. લાંબી મુસાફરી કરવી.

4. રેડિયો પર મનગમતા ગીતો સાંભળવા.

5. વરસાદની પડતી બુંદોના અવાજની લિજ્જત મ્હાલતાં સૂઈ જવું….. ddd

6. શાવર લઈને પોતાની જાતને હુંફાળા ટુવાલમાં વીંટળાઈ જવું.

7. ફાઈનલ પરીક્ષામાં સારા મર્ક્સથી પાસ થવું.

8. મનગમતી ચર્ચામાં ભાગ લેવો..

9. જુના કપડામાંથી પૈસા મેળવવા.

10. પોતાની જાત પર ખુબ હસવું.

11. મિત્રો સાથે મનગમતું ભોજન લેવું.

12. કારણ વગર હસવું.

13. “અચાનક” કોઈને પોતાના વિષે સારું કહેતા સાંભળવું.

14. સૂર્યાસ્ત જોવો.

15. ગીત સાંભળતા પોતાના જીવનની અંગત વ્યક્તિને યાદ કરવી.

16. પ્રથમ ચુંબન મેળવવું અથવા આપવું.

17. પોતાની ગમતી વ્યક્તિને જોતાં જ શરીરમાં ઉભરાતો ઉમંગ અનુભવવો.

18. મિત્રો સાથે સમય પસાર કરવો..

19. ગમતી વ્યક્તિને આનંદિત થતા નિહારવું.

20. મનગમતી વ્યક્તિનું શર્ટ પહેરી તેમાંથી પરફ્યુમની આવતી મીઠી સુગંધ મ્હાલવી.

21. જુના મિત્રો સાથે જુના સંસ્મરણો વાગોળવા.

22. જ્યારે કોઈ “I LOVE YOU” કહે તે સાંભળવું.

http://meresapane.spaces.live.com/recent/

                                                      ૐ નમઃ શિવાય

Advertisements

8 comments on “જીવનની સૌથી સુંદર પળો

 1. પ્રેમ કરવો.

  લાંબી મુસાફરી કરવી.

  મિત્રો સાથે મનગમતું ભોજન લેવું.

  સૂર્યાસ્ત જોવો.

  ગીત સાંભળતા પોતાના જીવનની અંગત વ્યક્તિને યાદ કરવી.

  આ બધુ બહુ ગમે મને…..

  અચાનક” કોઈને પોતાના વિષે સારું કહેતા સાંભળવું.

  સૌથી વધારે નફરત છે મને આ વાત પર ..જો એ લોકો સગા-સંબધી હોય્….

  જ્યારે કોઈ “I LOVE YOU” કહે તે સાંભળવું.

  કોઇ મને કહે એનાં કરતા મને કોઇ, એમને પોતાને કહેવાની છુટ આપે એ વધારે ગમે..કોઇ મને ન કહે તો ચાલે..( હા ,પણ જે મને ગમતા હોય એ જ )

  પોતાની જાત પર ખુબ હસવું.

  કારણ વગર હસવું.

  મને ગમે હસવુ..પણ જો હ્રદય થી હોય તો ..કારણકે આજે અંદર રુદન છે અને બહાર રુદન થી ભરેલુ હાસ્ય છે જે પીડા દાયક છે….

  પણ આજે કાંઇક નવુ પીરસ્યું જે ખુબ ગમ્યું…. નીલાદીદી

  Like

 2. સૂર્યોદય પણ એવી જ અદભુત અનુભૂતિ છે…

  આ યાદીમાનું કેટલું બધું આપણે હવે ચૂકી જઈએ છીએ… “સમય નથી”નું બૉર્ડ મારીને જાણે કે આપણે જીવવાનું જ ભૂલી ગયા છીએ…. આવું વાંચીએ ત્યારે બે ઘડી ખટકો થાય પણ પાછાં થોડી વારમાં એ રામ એના એ જ…

  Like

 3. ઓરીગામી અને ટેન્ગ્રામના મોડલ બનાવવા

  પોતાના યાદગાર અનુભવો બધા સાથે વહેંચવા .

  બીજાના બ્લોગ પર કોમેન્ટ આપી તેમને પ્રોત્સાહીત કરવા.

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s