આફ્રિકન કહેવતો

                            આજે વૈશાખ વદ એકાદશી

આજનો સુવિચાર:- પ્રાર્થના બ્રહ્માસ્ત્ર છે.

હેલ્થ ટીપ:- નખ મજબૂત રાખવા અઠવાડિયામાં બે વખત હુંફાળા ઑલીવ તેલનું માલિશ કરવું.

                                   આફ્રિકન કહેવતો

• જો ઘરમાં શાંતિ જોઈતી હોય તો સ્ત્રી કહે તેમ કરો.

• જાંબુ જેટલું કાળું તેટલું વધારે મીઠું.

• બધી જ ગઈ કાલો ભેગી કરી નાખવાથી એક આવતી કાલ બનતી નથી.

• ઊંટ પોતાની ખૂંધ જોઈ શકતું નથી.

• પાણી કેટલું ઊંડુ છે તે જોવા માટે બન્ને પગ પાણીમાં ન મુકાય.

• દુઃખ એ મોંઘા ખજાના જેવું છે. થોડાક નિકટના મિત્રોને જ બતાવી શકાય.

• જે શાણો માણસ કહેવતો જાણે છે તે મુશ્કેલીઓનો સામનો સહેલાઈથી કરી શકે છે.

• ગમે તેટલો વરસાદ પડે, એનાથી ઝિબ્રાના શરીર પરના પટ્ટા ધોવાઈ જતા નથી.

• ઘડપણમાં સાધુ થવું અઘરું નથી.

 

                                        ૐ નમઃ શિવાય

4 comments on “આફ્રિકન કહેવતો

 1. • જો ઘરમાં શાંતિ જોઈતી હોય તો સ્ત્રી કહે તેમ કરો.

  je koi mantu nathi

  બધી જ ગઈ કાલો ભેગી કરી નાખવાથી એક આવતી કાલ બનતી નથી.
  khub saras vat

  • દુઃખ એ મોંઘા ખજાના જેવું છે. થોડાક નિકટના મિત્રોને જ બતાવી શકાય.
  ha ena thi mitro pan odkhay jay k sachcha che k khota..khota hashe e tarat rasto gotshe dur javano

  Like

 2. બધી જ ગઈ કાલો ભેગી કરી નાખવાથી એક આવતી કાલ બનતી નથી
  ઊંટ પોતાની ખૂંધ જોઈ શકતું નથી.
  સરસ કહેવતોથી પરીચય કરાવો છો આમેય
  સો વરસનું ડહાપણ એટલે એક કહેવત
  http://jayeshupadhyaya.wordpress.com

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s